ETV Bharat / bharat

આસામમાં ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત, 8 લોકોના મોત

author img

By

Published : Nov 20, 2019, 9:30 AM IST

આસામઃ ગુવાબલી નજીક નેશનલ હાઈવે 15 પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 8 લોકોના મૃત્યુ નિપજ્યા  છે.

ASSAM ACCIDENT

નેશનલ હાઈવે 15 પર માંગલડોઈથી તેઝપુર જતી કાર ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 લોકોના મોત થયા હતા.

કારમાં સવાર લોકો લગ્નમાથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહો કાર બાહર કઢાયા હતા.

Intro:Body:

An accident took place on NH15 at Orang's Guwabil.The Ertiga(AS12 V9333) in which they were travelling hit the back of a truck(AS12 B2022). 8 people have died in the accident. The occupants of the car were moving from Mangaldoi to Tezpur after attending a marriage. The deadbodies were trapped in the car for a long time before being taken out with the help of locals. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.