ETV Bharat / bharat

દિલ્હી ચૂંટણી: સમય પર ન પહોંચ્યા કેજરીવાલ, કાલે ભરશે નામાંકન

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સોમવારે નામાંકન નહીં નોંધાવે. મળતી વિગતો પ્રમાણે કેજરીવાલને રોડ શોમાં મોડું થવાના કારણે મંગળવારે ઉમેદવારી પત્ર નોંધાવશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી ચૂંટણી માટે 7 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેનું પરિણામ 11 ફેબ્રુઆરીએ જાહેર થશે.

arvind
દિલ્હી ચૂંટણી
author img

By

Published : Jan 20, 2020, 5:08 PM IST

કેજરીવાલે નામાંકન પહેલા રોડ શો કર્યો હતો. રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, હું સોમવારે ઉમેદવારી નોંધાવીશ. મને ખુશી છે કે, તમે આશીર્વાદ આપવા માટે આવશો.

દિલ્હી ચૂંટણી: કેજરીવાલ આવતીકાલે ઉમેદવારી પત્ર ભરશે

ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ દિલ્હીમાં સત્તારુઢ પાર્ટી AAP આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પણ છે.

AAPએ જણાવ્યું કે, કેજરીવાલ જામનગર હાઉસ સ્થિત SDM કાર્યલયમાં ઉમેદવારી પત્ર ભરશે.

AAPએ કહ્યું કે, નામાંકન પહેલા કેજરીવાલ રોડ શો કરશે અને ઐતિહાસિક વાલ્મિકી મંદિરમાં ભગવાન વાલ્મિકીના આશીર્વાદ લેશે.

ઉલ્લેખનીય છે કે, કેજરીવાલે રવિવારે ગેરેન્ટી કાર્ડ જાહેર કર્યું છે. જેમાં ફરી સત્તામાં આવશે તો 10 વાયદાઓ પૂરા કરશે. જેમાં વિદ્યાર્થીઓને મફ્ત બસ સેવા અને મહિલાઓની સુરક્ષા માટે મોહલા માર્શલની નિયુકત કરશે.

કેજરીવાલે ઘર-ઘરમાં 24 કલાક વિજળી આપવાનો પણ વાયદો કર્યો છે.

AAP કહ્યું કે, દિલ્હીના દરેક ઘરમાં 24 કલાક સ્વચ્છ પાણી આપીશું.

Intro:नई दिल्ली : दिल्ली के मुख्यमंत्री और नई दिल्ली विधानसभा सीट से आम आदमी पार्टी के उम्मीदवार अरविंद केजरीवाल अपना नामांकन आज दाखिल नहीं कर सके. रोड शो के दौरान लेट होने के कारण केजरीवाल निर्धारित समय से रिटर्निंग ऑफिसर के ऑफिस नहीं पहुंच सके. जिसके कारण आज वह अपना नामांकन दाखिल नहीं कर सके.

Body:3 बजे की होती है अंतिम समय सीमा :

आपको बता दें कि नामांकन दाखिल करने के लिए उम्मीदवारों को 3 बजे के पहले रिटर्निंग ऑफिसर के कार्यालय में उपस्थित होना पड़ता है. जिसके बाद वह अपना नामांकन दाखिल कर सकते हैं. लेकिन दिल्ली के मुख्यमंत्री और नई दिल्ली विधानसभा सीट से आम आदमी पार्टी के उम्मीदवार अरविंद केजरीवाल निर्धारित समय से रिटर्निंग ऑफिसर के दफ्तर में नहीं पहुंच सके. जिसके कारण आज वह अपना नामांकन दाखिल नहीं कर पाएंगे. नामांकन से पहले अरविंद केजरीवाल द्वारा मंदिर मार्ग से लेकर प्राचीन हनुमान मंदिर तक एक भव्य रोड शो का भी आयोजन किया गया था जिसमें विलंब होने के कारण वे निर्धारित समय से पहले नामांकन दाखिल करने के लिए नहीं पहुंच सके.

Conclusion:बैरंग लौटे आम आदमी पार्टी के कई पदाधिकारी :
अरविंद केजरीवाल द्वारा नामांकन किए जाने को लेकर जामनगर हाउस स्थित रिटर्निंग ऑफिसर के ऑफिस के बाहर सुबह से ही आम आदमी पार्टी के कई पदाधिकारी जमा होने लगे थे. लेकिन जैसे ही सूचना मिली कि आज केजरीवाल अपना नामांकन नहीं कर रहे हैं पार्टी के कई कार्यकर्ता मायूस होकर घर को लौट गए.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.