ETV Bharat / bharat

હિમાચલમાં સેનાની ટ્રક ખીણમાં ખાબકી, એક જવાનનું મોત

શિમલા: હિમાચલના શિમલામાં ઢલી નજીક લંબિધારમાંથી હાલ મોટી ખબર આવી રહી છે.અહીં એક દુ:ખદ ઘટના ઘટી છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો અહીં સેનાની એક ટ્રક 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે.

file
author img

By

Published : Aug 23, 2019, 5:05 PM IST

આ દુર્ઘટનામાં ત્રણ જવાનો અતિ ગંભીર રીતે ઘવાયા છે. તથા એક જવાનનું મોત પણ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં ઘાયલ જવાનોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સેનાની આ ટ્રક ચંડીગઢથી લઈ કિન્નોર તરફ જઈ રહી હતી.

આ ઘટનાની જાણ થતાં ફાગૂ તથા થિયોગ પોલીસ ત્યાં ઘટના સ્થળ પર તુરંત જ પહોંચી ગઈ છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

Intro:Body:

હિમાચલમાં સેનાની ટ્રક ખીણમાં ખાબકી, એક જવાનનું મોત 

શિમલા: હિમાચલના શિમલામાં ઢલી નજીક લંબિધારમાંથી હાલ મોટી ખબર આવી રહી છે.અહીં એક દુ:ખદ ઘટના ઘટી છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો અહીં સેનાની એક ટ્રક 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે.

આ દુર્ઘટનામાં ત્રણ જવાનો અતિ ગંભીર રીતે ઘવાયા છે. તથા એક જવાનનું મોત પણ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં ઘાયલ જવાનોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સેનાની આ ટ્રક ચંડીગઢથી લઈ કિન્નોર તરફ જઈ રહી હતી. 

આ ઘટનાની જાણ થતાં ફાગૂ તથા થિયોગ પોલીસ ત્યાં ઘટના સ્થળ પર તુરંત જ પહોંચી ગઈ છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.