ETV Bharat / bharat

ઝારખંડઃ ડ્યૂટી દરમિયાન ઈજાગ્રસ્ત સૈનિક શહીદ, લદ્દાખમાં લઇ રહ્યા હતા સારવાર

author img

By

Published : Oct 25, 2020, 3:26 PM IST

રાંચી જિલ્લાના ચોરેયાના રહેવાસી સૈનિક અભિષેક કુમાર સાહૂ સારવાર દરમિયાન શહીદ થયા છે. અભિષેક ડ્યૂટી દરમિયાન પહાડ પરથી પડી ગયા હતા. જેથી તેમની સારવાર લદ્દાખની હોસ્પિટલમાં ચાલી રહી હતી.

ETV BHARAT
ઝારખંડઃ ડ્યૂટી દરમિયાન ઈજાગ્રસ્ત સૈનિક શહીદ, લદ્દાખમાં સારવાર શરૂ હતી
  • ડ્યૂટી દરમિયાન ઈજાગ્રસ્ત સૈનિક શહીદ
  • શહીદ સેના જવાન ઝારખંડના રહેવાસી
  • હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર

રાંચીઃ જિલ્લાના ચોરેયાના રહેવાસી 26 વર્ષીય સૈનિક અભિષેક કુમાર સાહૂ ઉર્ફે વિક્કીની સારવાર લદ્દાખની હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ સારવાર દરમિયાવ તે શહીદ થયા છે. પરિવારે જણાવ્યું કે, આર્મીએ ફોન કરી અભિષેક પહાડ પરથી પડી ગયા અંગેની જાણકારી આપી હતી.

ડિસેમ્બર 2015માં આર્મી જોઈન્ટ કરી હતી

મળતી માહિતી મુજબ અભિષેકે ડિસેમ્બર 2015માં આર્મી જોઈન્ટ કરી હતી. તેમના પિતાનું નાનપણમાં જ અવસાન થયું હતું. અભિષેક કુમારની શહીદીના સમાચાર સાંભળી સમગ્ર ગામ શોકમાં ગરકાવ થયું છે.

શહીદીના સમાચાર સાંભળી માતા થઇ બેભાન

અભિષેક અને તેમના ભાઈ-બહેન નાના હતા, તે સમયે તેમના પિતાનું અવસાન થયું હતું. કપરી સ્થિતિમાં તેમની માતાએ ત્રણેય બાળકોનું ભરણ-પોષણ કર્યું હતું. ત્રણેય ભાઈ-બહેનમાં તે નાનો હતો. સૈનિકના શહીદીના સમાચાર સાંભળી તેમની માતા બેભાન થઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.