ETV Bharat / bharat

જમ્મુ-કશ્મીરના પુંછમાં સેનાના ચોપરની ઇમરજન્સી લેન્ડિંગ કરાઇ - જમ્મુ-કશ્મીર

શ્રીનગરઃ જમ્મુ-કશ્મીરના પુંછ જિલ્લામાં સેનાના ચોપરને ઇમરજન્સી લેન્ડિંગ કર્યુ હોવાની માહિતી મળી હતી. મળતી માહિતી મુજબ સેનાનું એડવાંસ્ડ લાઇટ હેલીકોપ્ટર (AHL)ને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

જમ્મુ-કશ્મીરના પુંછમાં સેનાના ચોપરની ઇમરજન્સી લેન્ડિંગ કરાઇ
author img

By

Published : Oct 24, 2019, 4:02 PM IST

ચોરકમાં સેનાના નોર્દન આર્મી કમાંડર લેફ્ટીનેંટ જનરલ રણબીર સિંહ પણ સવાર હતાં. આ ઘટનામાં કોઇ જોનહાની નોંધાઇ નથી.

ચોરકમાં સેનાના નોર્દન આર્મી કમાંડર લેફ્ટીનેંટ જનરલ રણબીર સિંહ પણ સવાર હતાં. આ ઘટનામાં કોઇ જોનહાની નોંધાઇ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.