ETV Bharat / bharat

કારગિલ યુદ્ધમાં લડનારા જવાનને ઘોષિત કરાયા વિદેશી

નવી દિલ્હીઃ બે દાયકા પહેલા પાકિસ્તાન સાથે થયેલા કારગિલ યુદ્ધમાં લડનારા જવાન મોહમ્મદ સનાઉલ્લાહને વિદેશી ઘોષિત કરીને કસ્ટડીને કેમ્પમાં મોકલવામાં આવ્યો છે.

army
author img

By

Published : May 30, 2019, 2:27 PM IST

આસામના કામરૂપ જિલ્લાના બોકો પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલોહિકાશના નિવાસી 52 વર્ષિય સનાઉલ્લાહ બોર્ડર પોલીસમાં સહાયક ઉપ-નિરીક્ષક તરીકે કામ કરે છે. સનાઉલ્લાહને વિદેશીઓ માટે બનાવેલ ન્યાયાધિકરણે વિદેશી જાહેર કરવામાં આવ્યો છે.

સનાઉલ્લાહનું કહેવું છે કે, તેઓ ભારતીય નાગરિક છે. તેનો પરીવાર 1935 થી આસામમાં રહે છે. તેમની પાસે નાગરિકતાને આધારેના બધા જ ડોક્યુમેન્ટસ હાજર છે. સનાઉલ્લાહનું કહેવું છે કે, તેઓ ન્યાયાધિકરણના નિર્ણય વિરૂદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરશે.

જણાવી દઈએ કે, સનાઉલ્લાએ આશરે 30 વર્ષ સુધી સેનમાં ઇલેક્ટ્રોનિક અને મિકેનિકલ એન્જિનીયરના વિભાગમાં સેવાઓ આપી છે. એટલું જ નહીં, 2014 માં તેમણે રાષ્ટ્રપતિ દ્વારા પણ મેડલ મળી ચુક્યું છે.

2008 માં સનાઉલ્લાનું નામ મતદાતાઓની યાદીમાં 'ડી' (શંકાસ્પદ) મતદાર તરીકે નોંધવામાં આવ્યું હતું. ટ્રાયબ્યુનલના સભ્યો અનુસાર, તેમને ટ્રાયબ્યુનલ દ્વારા વિદેશી જાહેર કરવામાં આવ્યા છે.

Intro:Body:

विदेशी घोषित हुआ कारगिल जंग लड़ने वाला सेना का जवान

नई दिल्ली: दो दशक पहले पाकिस्तान के साथ हुए कारगिल युद्ध में लड़ने वाले जवान मोहम्मद सनाउल्लाह को विदेशी घोषित कर हिरासत शिविर में भेज दिया गया है.

असम के कामरूप जिले के बोको पुलिस थाना क्षेत्र के गांव कोलोहिकाश के निवासी 52 वर्षीय सनाउल्लाह सीमा पुलिस में सहायक उप-निरीक्षक के पद पर कार्यरत हैं. सनाउल्लाह को विदेशियों के लिए बनाए गए न्यायाधिकरण ने विेदेशी घोषित किया है.

सनाउल्लाह का कहना है कि वो भारतीय नागरिक हैं. उनका परिवार 1935 से असम में रह रहा है. उनके पास नागरिकता संबंधी सारे कागजात मौजूद हैं. उन्होंने कहा है कि वो न्यायाधिकरण के फैसले के खिलाफ हाईकोर्ट में अपील करेंगे.

बता दें कि सनाउल्लाह ने करीब तीस साल तक सेना में इलेक्ट्रोनिक एंड मैकेनिकल इंजीनियर विभाग में सेवाएं दी हैं. इतनी ही नहीं 2014 में उन्हें राष्ट्रपति द्वारा पदक भी मिल चुका है.

2008 में सनाउल्लाह का नाम मतदाताओं की सूची में ‘डी’ (संदिग्ध) मतदाता के रूप में दर्ज किया गया था. ट्राइब्यूनल के सदस्यों के अनुसार, उन्हें ट्राइब्यूनल द्वारा विदेशी घोषित किया गया है.

______________________________

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/retired-army-officer-declared-foreigner-in-assam-1/na20190530112616281

કારગિલ યુદ્ધમાં લડનાર સેનાના જવાનને વિદેશી તરીકે ઘોષિત કરાયો

નવી દિલ્હી: બે દાયકા પહેલા પાકિસ્તાન સાથે થયેલા કારગિલ યુદ્ધમાં લડનાર જવાન મોહમ્મદ સનાઉલ્લાહને વિદેશી ઘોષિત કરીને કસ્ટડીને કેમ્પમાં મોકલવામાં આવ્યો છે.

આસામના કામરુપ જીલ્લાના બોકો પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલોહિકાશના નિવાસી 52 વર્ષિય સનાઉલ્લાહ બોર્ડર પોલીસમાં સહાયક ઉપ-નિરીક્ષક તરીકે કામ કરે છે. સનાઉલ્લાહને વિદેશીઓ માટે બનાવેલ ન્યાયાધિકરણે વિદેશી જાહેર કર્યો છે.

સનાઉલ્લાહનું કહેવું છે કે,  તેઓ ભારતીય નાગરિક છે. તેનો પરીવાર 1935 થી આસામમાં  રહે છે. તેમની પાસે નાગરિકતાને આધારેના બધા જ ડોક્યુમેન્ટસ હાજર છે. સનાઉલ્લાહનું કહેવું છે કે, તેઓ ન્યાયાધિકરણના નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરશે.

જણાવી દઈએ કે, સનાઉલ્લાએ આશરે ત્રીસ વર્ષ સુધી સેનમાં ઇલેક્ટ્રોનિક અને મિકેનિકલ એન્જિનીયરના વિભાગમાં સેવાઓ આપી છે. એટલું જ નહીં, 2014 માં તેમણે રાષ્ટ્રપતિ દ્વારા પણ મેડલ મળી ચૂક્યો છે.

2008 માં સનાઉલ્લાનું નામ મતદાતાઓની યાદીમાં  'ડી' (શંકાસ્પદ) મતદાર તરીકે  નોંધવામાં આવ્યું હતું. ટ્રાયબ્યુનલના સભ્યો અનુસાર, તેમને ટ્રાયબ્યુનલ દ્વારા વિદેશી જાહેર કરવામાં આવ્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.