ETV Bharat / bharat

દિલ્હીમાં APP-કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય, APPએ 6 ઉમેદવાર જાહેર કર્યા

નવી દિલ્હીઃ દેશમાં આગામી લોકસભા ચૂંટણી માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં 7 બેઠક એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ માટે AAP નેતા ગોપાલ રાયે શનિવારે દિલ્હીમાં જણાવ્યું કે, AAP દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે, જેથી કોંગ્રેસ સાથે કોઈપ્રકારનું ગઠબંધન થયુ નથી. મહત્વનું છે કે, APPએ 6 લોકસભા સીટ પર પોતાના ઉમેદવારોની જાહેરાત પણ કરી છે.

Election
author img

By

Published : Mar 2, 2019, 6:41 PM IST

આ જાહેરાતમાં નવી દિલ્હી બેઠક પરથી બ્રજેશ ગોયલ, ચાંદની ચોકથી પંકજ ગુપ્તા, પૂર્વ દિલ્હીથી આતિશી, દક્ષિણ દિલ્હીથી રાઘવ ચડ્ડા, નોર્થ વેસ્ટથી ઘુઘન સિંહ, નોર્થ ઈસ્ટથી દિલીપ પાંડેને મેદાનમાં ઉતાર્યાં છે.

કહેવાય છે કે, દિલ્હીમાં APP કોંગ્રેસ સાથેનાં ગઠબંધન પર જોર આપી રહી છે. વધુમાં કેજરીવાલે સાથે રાહુલ મુલાકાત પણ કરી હતી, પરંતુ રાહુલે એક બેઠક બાદ કહ્યું હતું કે, દિલ્હીમાં કોંગ્રેસ અને APP એકસાથે ચૂંટણી લડશે કે નહીં તે મુદ્દે થોડા સમય બાદ નિર્ણય લેવામાં આવશે. ઉપરાંત શીલા દીક્ષિતી એકવાર કહ્યું હતું કે, કોંગ્રેસનો કોઈ નેતા APP સાથે ગઠબંધન કરવા માટે તૈયાર નથી.

Intro:Body:

દિલ્હીમાં APP-કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય, APPએ 6 ઉમેદવાર જાહેર કર્યા  

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.