ETV Bharat / bharat

શું છે આ ચક્રવાત 'અમ્ફાન' અને ક્યા વિસ્તારને કરશે સૌથી વધુ પ્રભાવિત... જાણો

ભારતે 20 મેના દિવસે ભારતીય તટોથી ટકરાવનારા અમ્ફાન ચક્રવાત સામે લડવા માટે કમર કસી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ચક્રવાત ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને પુડુચેરીને પ્રભાવિત કરી શકે છે.

Etv Bharat, Gujarati News, know about amphan
know about amphan
author img

By

Published : May 19, 2020, 12:04 PM IST

હૈદરાબાદઃ ચક્રવાત હવાઓની મોટી પ્રાણાલી છે, જે ભુમધ્ય રેખાના ઉત્તરમાં એક વાયુમંડળીય દબાણના કેન્દ્રમાં ભુમધ્ય રેખાના ઉત્તરમાં અને દક્ષિણ તરફ દક્ષિણાવર્ત દિશામાં ફરે છે.

Etv Bharat, Gujarati News, know about amphan
ચક્રવાત ઓમ્ફાન

ચક્રવાતી હવાઓ ભુમધ્ય રેખાનો બેલ્ટ છોડીને પૃથ્વીના લગભગ બધા જ ક્ષેત્રોમાં ચાલે છે અને સામાન્ય રીતે વરસાદ અથવા બરફ સાથે જોડાયેલી હોય છે.

ભારત વર્તમાનમાં અમ્ફાન નામના એક સુપર તોફાન સામે લડવાની તૈયારીઓ કરી રહ્યો છે, જે 20 મેના દિવસે ભારતીય તટો પર પહોંચવાની સંભાવના છે.

ચક્રવાત અમ્ફાને ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને પુડુચેરીને પ્રભાવિત કરે તેવી સંભાવના છે, પરંતુ ઓડિશા અને પશ્ચિમ બંગાળ સૌથી વધુ પ્રભાવિત થઇ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.