પ્રચાર અભિયાનમાં અમિતાભ જોડાતા રાજ્યના પર્યટન ઉદ્યોગને મોટી માત્રામાં ફાયદો થયો હતો. રાજ્ય સરકાર પર્યટનના માળખા, પ્રચાર અને નીતિને પ્રોત્સાહન આપવા ત્રણેય સ્તરે સાથે મળીને કામ કર્યું હતું. સરકારે ખાસ ધાર્મિક પર્યટન, બીચ ટૂરિઝમ અને મેડિકલ ટૂરિઝમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે રાજ્ય સરકારે સોમનાથ અને દ્વારકા જેવા મંદિરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. જેનો સીધો ફાયદો ગુજરાતને થયો હતો. ગુજરાત અને તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલ દેશના ઘણા લોકોએ વખાણી હતી.
ગુજરાતમાં ગીર સિંહથી લઈ કચ્છના રણ વિશે, "કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા" જેવા સુત્રો સમગ્ર દેશમાં પ્રચલિત થયાં છે. સાપુતારાની મજાથી માઁ માતા અંબાના અંબાજી સુધી બચ્ચને પ્રચાર-પ્રસારનું કામ કર્યું. સોમનાથથી લઈ દ્વારકા સુધી સમગ્ર ગુજરાતના વિવિધ સ્થળોનો પ્રચાર-પ્રસાર કર્યો. જેથી ગુજરાત પ્રવાસનની લોકપ્રિયતા વધી હતી.
ખૂશ્બુ ગુજરાત કી.. કુછ દિન તો ગુજારો ગુજરાત મે... અમિતાભ બચ્ચને ટીવી સ્ક્રીન પર ઉચ્ચારેલા આ શબ્દોએ ઘણા પ્રવાસીઓના હૃદય અને મગજ પર ક્યારેય ન ભુલાઈ તેવો સંદેશો આપ્યો છે. આ એજ ગુજરાત છે, જે થોડા સમય પહેલા શ્રેષ્ઠ પર્યટકો આપવા અંગે જાણીતું હતું, એ જ રાજ્ય પોતાનામાં એક જીવંત પર્યટન સ્થળ બન્યું છે. જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે.
નરેન્દ્ર મોદીનો વિચાર હતો કે, વિપુલ પ્રમાણમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યવાળી ભૂમિ એક મુખ્ય પર્યટક સ્થળ તરીકે ઉભરી આવે અને આજે તે સ્વપ્ન સાકાર થયું છે. ‘ખૂશ્બુ ગુજરાત કી' અભિયાનને લીધે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં 50થી વધુ ટકાનો જબરદસ્ત વધારો જોવા મળ્યો છે અને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ એક આકર્ષણનું કેન્દ્ર બની છે.
'ખૂશ્બુ ગુજરાત કી' જાહેરાતમાં ગુજરાતની સુંદર સ્થાપત્ય કલાનો વારસો દર્શાવે છે. મોઢેરાનું સૂર્ય મંદિર અને વડનગરનું કીર્તિ તોરણઃ આ આપને માઁ અંબા અને ગુજરાતના બૌદ્ધ કેન્દ્રો પર લઈ જશે. શ્વાસ થંભાવી દે તેવા સાપુતારાના મનોહર દ્રશ્યો, કચ્છનું રણ, સિદ્ધપુરનો વારસો, સોમનાથ અને ગીરના સિંહ આજે ગુજરાતની ઓળખ બન્યાં છે. આમ, સદીના મહાનાયકનું આજે સન્માન થઈ રહ્યું છે, ત્યાં ખૂશ્બુ ગુજરાત કી અને કુછ દિન તો ગુજારો ગુજરાત મે.. આ વાક્યોએ પણ અમિતાબ બચ્ચનને એક ઓળખ આપી છે.
કુછ દિન તો ગુજારો ગુજરાત મે..!

Intro:Body:
Amitabh Bacchan honored with Dada Saheb Fadke Award
અમિતાભ બચ્ચનને દાદા સાહેબ એવોર્ડ, ખૂશ્બુ ગુજરાત કી, કુછ દિન તો ગુજારો ગુજરાત મે, બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળશે, Gujarat Tourism, Dada Saheb Fadke Award, Amitabh Bacchan honored,
અમિતાભ બચ્ચનઃ ખૂશ્બુ ગુજરાત કી, કુછ દિન તો ગુજારો ગુજરાત મે...
ન્યૂઝ ડેસ્કઃ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2019થી સન્માનિત કરવામાં આવશે, ત્યારે અમિતાભ બચ્ચનનો ગુજરાત સાથેનો નાતો અનેરો રહ્યો છે. ગુજરાતમાં પર્યટકોને આકર્ષિત કરવા માટે સરકારની અમિતાભ બચ્ચન સાથે હાથ મિલાવાની રણનીતિ રંગ લાવી હતી. પર્યટકોના ઘસારાથી ખાસ્સી એવી વૃદ્ધિ દેખાતા રાજ્ય સરકારે અમિતાભને બ્રાંડ એમ્બેસેડર બનાવવાનો નિર્ણય કર્યો હતો.
પ્રચાર અભિયાનમાં અમિતાભ જોડાતા રાજ્યના પર્યટન ઉદ્યોગને મોટી માત્રામાં ફાયદો થયો હતો. રાજ્ય સરકાર પર્યટનના માળખા, પ્રચાર અને નીતિને પ્રોત્સાહન આપવા, ત્રણેય સ્તરે સાથે મળીને કામ કર્યું હતું. સરકારે ખાસ ધાર્મિક પર્યટન, બીચ ટૂરિઝમ અને મેડિકલ ટૂરિઝમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે રાજ્ય સરકારે સોમનાથ અને દ્વારકા જેવા મંદિરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. જેનો સીધો ફાયદો ગુજરાતને થયો હતો. ગુજરાત અને તાત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલ દેશના ઘણા લોકોએ વખાણી હતી.
ગુજરાતમાં ગીર સિંહથી લઈ કચ્છના રણ વિશે, "કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા" જેવા સુત્રો સમગ્ર દેશમાં પ્રચલિત થયાં છે. સાપુતારાની મજાથી માઁ માતા અંબાના અંબાજી સુધી બચ્ચને પ્રચાર-પ્રસારનું કામ કર્યું. સોમનાથથી લઈ દ્વારકા સુધી સમગ્ર ગુજરાતના વિવિધ સ્થળોનો પ્રચાર-પ્રસાર કર્યો. જેથી ગુજરાત પ્રવાસનની લોકપ્રિયતા વધી હતી.
ખૂશ્બુ ગુજરાત કી.. કુછ દિન તો ગુજારો ગુજરાત મે... અમિતાભ બચ્ચને ટીવી સ્ક્રીન પર ઉચ્ચારેલા આ શબ્દોએ ઘણા પ્રવાસીઓના હૃદય અને મગજ પર ક્યારેય ન ભુલાઈ તેવો સંદેશો આપ્યો છે. આ એજ ગુજરાત છે, જે થોડા સમય પહેલા શ્રેષ્ઠ પર્યટકો આપવા અંગે જાણીતું હતું, એ જ રાજ્ય પોતાનામાં એક જીવંત પર્યટન સ્થળ બન્યું છે. જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે.
નરેન્દ્ર મોદીનો વિચાર હતો કે, વિપુલ પ્રમાણમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યવાળી ભૂમિ એક મુખ્ય પર્યટક સ્થળ તરીકે ઉભરી આવે અને આજે તે સ્વપ્ન સાકાર થયું છે. ‘ખૂશ્બુ ગુજરાત કી' અભિયાનને લીધે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં 50થી વધુ ટકાનો જબરદસ્ત વધારો જોવા મળ્યો છે અને હવે સ્ટેચ્યું ઓફ યુનિટી પણ એક આકર્ષણનું કેન્દ્ર બની છે.

Conclusion: