ETV Bharat / bharat

ઇરાક પર અમેરિકાની ફરી એયર સ્ટ્રાઇક : 6ના મોત - america again air strike

ન્યુઝ ડેસ્ક : ઇરાકના બગદાદમાં ફરી એકવાર અમેરિકાએ એયર સ્ટ્રાઇક કરી છે.

ઇરાક પર અમેરિકાની ફરી એયર સ્ટ્રાઇક : 6ના મોત
ઇરાક પર અમેરિકાની ફરી એયર સ્ટ્રાઇક : 6ના મોત
author img

By

Published : Jan 4, 2020, 6:38 AM IST

ઇરાકના બગદાદમાં અમેરીકાએ ફરી એયર સ્ટ્રાઇક કરી છે. બગદાદમાં ભારતીય સમય મુજબ શનિવારે સવારે ઇરાકી લશ્કરી દળોને નિશાન બનાવવામાં આવ્યા હતાં. આ હુમલામાં છ લોકોના મોત નિપજ્યા છે.

સૌજન્ય ANI

Intro:Body:

ઇરાક પર USની ફરી એયર સ્ટ્રાઇક : 6ના મોત

નવી દિલ્હી : ઇરાકના બગદાદમાં ફરી એકવાર અમેરિકાએ હવાઇ હુમલો કર્યો છે. 

ઇરાકના બગદાદમાં અમેરીકાએ ફરી હવાઇ હુમલો કર્યો છે. આ હુમલામાં છ લોકોના મોત નિપજ્યા છે. 

ઉલ્લેખનિય છે કે બગદાદમાં ભારતીય સમય મુજબ શનિવારે સવારે ઇરાકી લશ્કરી દળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.