ETV Bharat / bharat

અક્ષય કુમાર અભિનિત ફિલ્મ લક્ષ્મી બૉમ્બ ફિલ્મનો લૂક રિલીઝ - latest of laxmmi bomb movie

મુબંઈઃ અક્ષય કુમારની આવનારી હૉરર કોમેડી ફિલ્મ લક્ષ્મી બૉમ્બનો પ્રથમ લૂક રિલિઝ કરાયો છે. અભિનેતાએ પણ સોશિયલ મીડિયા પર પોતાના નવા લૂક ફોટો શેયર કર્યો હતો.

અક્ષય કુમાર અભિનિત ફિલ્મ લક્ષ્મી બૉમ્બ ફિલ્મનો લૂક થયો રિલીઝ
author img

By

Published : Oct 3, 2019, 6:19 PM IST

નેશનલ ઍવોર્ડ વિજેતા અક્ષય કુમારે પોતાની આવનાર ફિલ્મ લક્ષ્મી બૉમ્બનો લૂક રિલિઝ કર્યો છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર ફોટો શેયર કર્યો હતો. જેમાં તે લક્ષ્મીના પાત્રમાં જોવા મળી રહ્યો છે. આ હૉરર કૉમેડી ફિલ્મ છે. ખેલાડી કુમારના લૂકને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. તેના આ હટકે લૂકને જોઈને તેના ચાહકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે.

અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોતાના નવા લૂક ફોટો શેયર કર્યો

આ ફિલ્મ અંગે વાત કરતાં અક્ષય કુમારે જણાવ્યું હતું કે," આ ભૂમિકા તેના પડકારજનક હતી. આ ફિલ્મના પાત્ર માટે તે ઉત્સાહિત હતો, પણ સાથે નર્વસ પણ હતો. પણ કહેવાય છે ને કે, જ્યાં તમારી હદ પૂરી થાય છે, ખરેખર ત્યાંથી જ નવી શરૂઆત થાય છે."

અક્ષય કુમારે ગુરુવારના રોજ ફોટો શેયર કરીને તેણે કેપ્શન લખ્યું હતું કે, નવરાત્રીમાં પોતાની અંદર રહેલી દેવીને પ્રણામ કરીને ઘણી ખુશી થઈ રહી છે. આ પાત્ર ભજવતી વખતે મને ઉત્સાહ હતો. એટલી જ ગભરામણ થતી હતી. પણ આ પાત્ર નિભાવવવો એ મારા માટે પડકાર હતો અને તેને બખૂબી રીતે નિભાવવાનો પ્રયત્ન કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ સુપરહિટ તમિલ ફિલ્મ કંચનાની રિમેક છે. ફિલ્મ સ્ટોરી ડરપોક રાઘવની આસપાસના પહેલું આવરીને બનાવાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.