એશ્વર્યાએ લગાવ્યા ઘણા ગંભીર આરોપ
રાબડી દેવીના સરકારી આવાસ પર દિવસ દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો. આ સમયે એશ્વર્યા રાય પોતાના પિતા ચંદ્રિકા રાય અને માં પ્રમીલા સાથે ત્યાં હાજર રહીં. તે વરસાદમા ભીંજાય રહીં હતી છતાં રાબડી આવાસનો દરવાજો ખોલવામા આવ્યો નહોતો. એશ્વર્યાએ મીડિયા સમક્ષ પોતાની સાસુ અને નણંદ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. એમણે કહ્યું કે, રાબડી દેવીએ એમને ઘરની બગાર કાઢી નાખ્યા. એશ્વર્યાએ પોતાની મોટી નણંદ મીસા ભારતી પર પણ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે એ મારું ઘર તોડવા માટે પ્રયાસ કરે છે. તે મને જમવાનું પણ નથી આપતા. મારું જમવાનું મારા માવતર માંથી આવે છે. રાબડી દેવી સાથે ચર્ચા બાદ મામલો શાંત થયો.
મામલો થયો શાંત
રાબડી આવાસમા એન્ટ્રી ન મળતા એશ્વર્યા ધરણા પર બેસી ગઇ. રવિવાર માડી સાંજે ચંદ્રિકા રાયે DGP સાથે પણ મુલાકાત કરી હતી. જ્યારે, DSPના પહોંચ્યા બાદ રાબડી દેવી સાથે ચર્ચા કરવામા આવી. ત્યારે મામલો શાંત થયો અને એશ્વર્યાને ઘરમા એન્ટ્રી આપવામા આવી. ત્યારબાદ એશ્વર્યાના માતા-પિતા પોતાના ઘરે ચાલ્યા ગયા.
Intro:Body:
DSP પહોંચ્યા રાબડી આવાસ ત્યારે થયું સમાધાન, રાત્રે 1 વાગ્યે એશ્વર્યા માટે ખુલ્યા ઘરના દ્વાર
રાબડી આવાસમા એન્ટ્રી નહીં મળવાના કારણે એશ્વર્યા ધરણા પર બેઠી હતીં. જ્યારે, DSPએ ત્યાં પહોંચ્યા બાદ રાબડી દેવી સાથે ચર્ચા કરી ત્યારે મામલો શાંત થયો અને એશ્વર્યાને ઘરમા એન્ટ્રી આપવામા આવી.
પટના: રાબડી આવાસમા રવિવારે થયેલો હાઈ વોલ્ટેઝ ડ્રામા મોડી રાત્રે 1 વાગ્યે પૂર્ણ થયો. DSPના ઘટના સ્થળે પહોંચ્યા બાદ એશ્વર્યા રાયને ઘરમા એન્ટ્રી આપવામા આવી. સુત્રોના જણાવ્યા અનુસાર હાલ બધું બરોબર છે.
એશ્વર્યાએ લગાવ્યા ઘણા ગંભીર આરોપ
રાબડી દેવીના સરકારી આવાસ પર દિવસ દરમ્યાન હાઈ વોલ્ટેઝ ડ્રામા ચાલ્યો. આ સમયે એશ્વર્યા રાય પોતાના પિતા ચંદ્રિકા રાય અને માં પ્રમીલા સાથે ત્યાં હાજર રહીં. તે વરસાદમા ભીંજાય રહીં હતી છતાં રાબડી આવાસનો દરવાજો ખોલવામા આવ્યો નહોતો. એશ્વર્યાએ મીડિયા સમક્ષ પોતાની સાસુ અને નણંદ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. એમણે કહ્યું કે, રાબડી દેવીએ એમને ઘરની બગાર કાઢી નાખ્યા. એશ્વર્યાએ પોતાની મોટી નણંદ મીસા ભારતી પર પણ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે એ મારું ઘર તોડવા માટે પ્રયાસ કરે છે. તે મને જમવાનું પણ નથી આપતા. મારું જમવાનું મારા માવતર માંથી આવે છે. રાબડી દેવી સાથે ચર્ચા બાદ મામલો શાંત થયો.
મામલો થયો શાંત
રાબડી આવાસમા એન્ટ્રી ન મળતા એશ્વર્યા ધરણા પર બેસી ગઇ. રવિવાર માડી સાંજે ચંદ્રિકા રાયે DGP સાથે પણ મુલાકાત કરી હતી. જ્યારે, DSPના પહોંચ્યા બાદ રાબડી દેવી સાથે ચર્ચા કરવામા આવી. ત્યારે મામલો શાંત થયો અને એશ્વર્યાને ઘરમા એન્ટ્રી આપવામા આવી. ત્યારબાદ એશ્વર્યાના માતા-પિતા પોતાના ઘરે ચાલ્યા ગયા.
DSP पहुंचे राबड़ी आवास तब बनी बात, रात 1 बजे ऐश्वर्या के लिए खुले घर के द्वार
राबड़ी आवास में एंट्री नहीं मिलने के कारण ऐश्वर्या धरने पर बैठ गई थी. वहीं, डीएसपी के वहां पहुंचने के बाद राबड़ी देवी से बातचीत हुई. तब जाकर मामला शांत हुआ और ऐश्वर्या की घर में एंट्री हो पाई.
पटना: राबड़ी आवास पर रविवार को हुए हाई वोल्टेज ड्रामा देर रात 1 बजे जाकर खत्म हुआ. डीएसपी के 10 सर्कुलर रोड पहुंचने के बाद ऐश्वर्या राय की घर में एंट्री होपाई. सूत्रों के मुताबिक फिलहाल अभी सब ठीक है.
ऐश्वर्या ने लगाए कई गंभीर आरोप
राबड़ी देवी के सरकारी आवास पर दिनभर हाई वोल्टेज ड्रामा चला. इस दौरान ऐश्वर्या राय अपने पिता चंद्रिका राय और मां प्रमीला के साथ वहां मौजूद थी. वह बारिश में भींग रही थी लेकिन राबड़ी आवास का गेट नहीं खोला गया था. ऐश्वर्या ने मिडिया के सामने अपनी सास और ननद पर कई गंभीर आरोप लगायी. उन्होंने कहा कि राबड़ी देवी ने उन्हें घर से बाहर निकाल दिया है. ऐश्वर्या ने अपनी बड़ी ननद मीसा भारती पर भी गंभीर आरोप लगाए और कहा कि वे उनका घर तोड़ने की कोशिश कर रही हैं. वह उन्हें खाना नहीं देती. उसके मायके से खाना आता है.राबड़ी देवी से बातचीत के बाद मामला हुआ शांत
राबड़ी आवास में एंट्री नहीं मिलने के कारण ऐश्वर्या धरने पर बैठ गई. रविवार की देर शाम चंद्रिका राय ने डीजीपी से भी मुलाकात की. वहीं, डीएसपी के वहां पहुंचने के बाद राबड़ी देवी से बातचीत हुई. तब जाकर मामला शांत हुआ और ऐश्वर्या की घर में एंट्री हो पाई. उसके बाद ही ऐश्वर्या के माता-पिता अपने घर लौट गए.
Conclusion: