ETV Bharat / bharat

ઈન્ડિગો, ગોએર, વિસ્તારા, એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટે બુકિંગ શરૂ કર્યું - ડોમેસ્ટીક ફલાઇટનું બુુકિગ શરૂ

કોરોના વાઇરસના કારણે લાગુ થયેલા લોકડાઉનને કારણે છેલ્લા બે મહિનાથી બંધ રહેલી ફ્લાઇટ્સ 25 મેથી ફરી શરૂ થવા જઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને એરલાઇન કંપનીઓએ શુક્રવારથી ટિકિટ બુક કરવાની સુવિધા શરૂ કરી દીધી છે.

etv bharat
ઈન્ડિગો, ગોએર, વિસ્તારા, એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટએ બુકિંગ શરૂ કરી
author img

By

Published : May 22, 2020, 5:05 PM IST

નવી દિલ્હી: કેટલી એરલાઇનસે શુક્રવારથી બુકિંગ શરૂ કરી દીધી છે. સૌથી પહેલા ઈન્ડિગોએ સવારે 10 વાગ્યાથી બુકિંગ શરૂ કર્યું હતું. આ પછી સ્પાઇસ જેટ અને એર ઇન્ડિયાએ પણ બુકિંગ શરૂ કરી દીધી હતી.

  • #FlyAI : Good News !
    Our Domestic Flight Bookings will start from 1230 hrs today. To book login to https://t.co/T1SVjRD6o5 or contact authorised travel agents or visit our booking offices or call customer care . #Flythenewnormal

    — Air India (@airindiain) May 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સરકારની જાહેરાતબાદ ઘણી ખાનગી કંપનીઓએ પણ ઘરેલું મુસાફરી માટે બુકિંગ ફરી શરૂ કરી દીધી છે. ઈન્ડિગો, વિસ્ટારા અને ગોએઇરે પણ તેમની વેબસાઇટ પર બુકિંગ સ્વીકારવાનું શરૂ કરી દીધુ છે.

ઈન્ડિગો 25મેથી બુકિંગ સ્વીકાર કરી રહી છે. જ્યારે વિસ્તારા અને ગોએઇરે 1 જૂનથી ઘરેલું વિમાન મુસાફરી માટે બુકિંગ શરૂ કર્યા છે.

એર ઇન્ડિયાએ કહ્યું હતું કે મુસાફરોએ ટિકીટ બુક કરવા માટે airindia.in પર લોગ ઇન કરવું પડશે અથવા તો અધિકૃત ટ્રાવેલ એજન્ટોનો સંપર્ક કરવાનો રહેશે.તેમજ યાત્રી એર ઇંડિયાની ઓફિસોમાં પણ જઇ શકે છે. અથવા તો સીધાજ ગ્રાહક સેવામાં ફોન કરીને વધુ માહિતી મેળવી શકે છે.

સરકારે ગુરુવારે હવાઈ મુસાફરી માટે માર્ગદર્શિકા જારી કરી હતી. નવી માર્ગદર્શિકા મુજબ મુસાફરોએ પ્રસ્થાનના ઓછામાં ઓછા બે કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે.

મુસાફરોએ આરોગ્ય સેતુ એપ્લિકેશનથી સ્વાસ્થ્યની સ્થિતિ વિશે માહિતી આપવાની રહેશે અથવા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઇન ચેક-ઇન પ્રક્રિયા પૂર્ણ કરવા ઓછા સામાન સાથે મુસાફરી કરવા અને ફ્લાઇટની અંદર ઓછા શૌચાલયોનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.