ETV Bharat / bharat

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજ્કેટથી રસ્તાઓ બ્લોક થવા પર વિવાદ - મહારાષ્ટ્ર સરકાર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે જલ્દીથી જ પુરું થવા જઇ રહ્યું છે. પરંતુ, જો મહારાષ્ટ્રમાં શિવસેના- કોંગ્રેસ-NCP સતામાં આવે તો નેશનલ હાઇ-સ્પીડ રેલવે કોર્પ (NHSRCL) હેઠળના પ્રોજેક્ટથી બ્લોક થઇ રહેલા રસ્તાઓને અડચણરૂપ બની શકે તેમ છે.

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજ્કેટથી રસ્તાઓના બ્લોક થવા પર રોષ
author img

By

Published : Nov 23, 2019, 1:43 AM IST

Updated : Nov 23, 2019, 3:12 AM IST

મોદી અને જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ સાથે મળીને અમદાવાદમાં સપ્ટેમ્બર, 2017માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાયન્સ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, 'ગત્ત અઠવાડિયે ત્રણેય પાર્ટીની બેઠક દરમિયાન, અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમાં NCPના નેતાઓને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર મુજબ મહારાષ્ટ્ર સરકાર કુલ 1.08 લાખ કરોડના ખર્ચામાંથી 5000 કરોડનો ખર્ચ ઉપાડશે' અને એકવાર સરકાર બની ગયા બાદ જ અમે કોઇ નિર્ણય પર આવીશું અને કેન્દ્ર સરકારને જણાવીશું કે, રાજ્ય સરકાર હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટના ખર્ચને ઉપાડીશું નહીં તેમજ અમે તેની સરખી રકમ અન્ય સ્કિમમાં રોકીશું તેમ NCPના સુત્રએ જણાવ્યું હતું.

પાર્ટીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર તે રકમનો ખર્ચ ખેડૂતોના કલ્યાણ માટે કરશે.

અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ જે કુલ 508 કિલોમીટર સુધીનો પ્રોજેકટ છે, તે 2023 સુધીમાં પુરો થવાની સંભાવના છે.

આ બાંધકામ હાથ ધરવા માટે જવાબદાર NHSRCL અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટ માટે 48 ટકા જેટલી જમીન સંપાદન કરી છે અને અનેક કામો માટે ટેન્ડર લગાડ્યા છે.

Intro:Body:

Ahmedabad-Mumbai bullet train project may hit roadblock

New Delhi, Nov 21 (IANS) Prime Minister Narendra Modi's highly ambitious Bullet train project of the National High Speed Railway Corp (NHSRCL) between Mumbai-Ahmedabad may hit a roadblock if the Congress-NCP-Shiv Sena combine comes to power in Maharashtra.

Modi and Japanese Prime Minister Shinzo Abe had jointly laid the foundation stone for the Bullet train project in Ahmedabad in September 2017.

A senior NCP source told IANS that "during the first meeting of the three parties in Mumbai last week, discussions were held on the Ahmedabad-Mumbai Bullet train project in which we informed the leaders that according to Central government, the Maharashtra government would be bearing Rs 5,000 crore of the total Rs 1.08 lakh crore cost."

"And then we came to a conclusion that once we form the government in the state then we will inform the Central government that the state government will not bear the cost of the high speed train project and will spend the same money on some other pro-people schemes," he said.

The party source said that the state government will spend the amount for farmers' welfare.

The 508-km Ahmedabad-Mumbai high speed train project is slated to be completed by 2023.

The NHSRCL, which is responsible for undertaking the construction, has, till date, acquired over 48 per cent of the land for the project and also floated tenders for several works.

Conclusion:
Last Updated : Nov 23, 2019, 3:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.