અમદાવાદના સાંસદે લોકસભામાં શાળાઓનો મુદ્દો ઉઠાવ્યો - ahmedabad bjp
નવી દિલ્હી: અમદાવાદ પશ્ચિમથી ભાજપના સાંસદ હસમુખ પટેલે સોમવારે લોકસભામાં શાળાના પાઠ્યક્રમ નક્કી કરવા માટે ક્યાં ધારાધોરણો નક્કી કરવામાં આવે છે, તથા નકલી શિક્ષણ બોર્ડની ફરિયાદ મળે તો તેની સામે સરકાર શું કરી શકે તે અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબ માનવ સંસાધન મંત્રાલય તરફથી રમેશ પોખરિયાલે આપ્યો છે.
અમદાવાદના સાંસદે લોકસભામાં શાળાઓનો મુદ્દો ઉઠાવ્યો