ETV Bharat / bharat

149 વર્ષ બાદ ફરી સર્જાશે ચંદ્રગ્રહણનો અનોખો નજારો - Lunar eclipse

ન્યુઝ ડેસ્કઃ સૂર્ય ગ્રહણ બાદ 16 જુલાઈના રોજ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ થશે. આ દિવસે ગુરુ પૂર્ણિમાની ઉજવણી પણ કરવામાં આવશે.

after 149 year Lunar eclipse
author img

By

Published : Jul 14, 2019, 6:18 AM IST

149 વર્ષ બાદ ફરી આ અનોખો સંગમ રચાશે.અગાઉ 1870માં આ પ્રકારનું ચંદ્રગહણ જોવા મળ્યું હતુ. આ ચંદ્રગ્રહણ ભારતમાં જ જોવા મળશે. ગ્રહણનો સમય અંદાજે 3 કલાકનો રહેવાનું અનુમાન છે. 16 જુલાઈ 2019ની રાત્રે અંદાજે 1.30 કલાકથી વહેલી સવારે 4.30 કલાક સુધી ગ્રહણ રેહશે.

હિન્દુ ધર્મમાં ગ્રહણનું ખુબ જ મહત્વ છે. હિંન્દુ પંચાગ અનુસાર ચંદ્રગ્રહણ અષાઠ શુક્લ પૂર્ણિમાના ઉત્તરાષાઢ નક્ષત્રમાં થશે. આ ચંદ્રગ્રહણ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. ગ્રહણને લઈ કેટલીક માન્યતાઓ પ્રચલિત છે. ઉપરાંત ગ્રહણને કેટલાંક અંશે અશુભ ગણવામાં આવે છે

શું છે ભારતીય પંચાગ મુજબ ગ્રહણના નિયમો?

  • ગ્રહણ દરમિયાન અન્ન અને જળ ગ્રહણ કરવુ જોઈએ નહિ.
  • ચંદ્ર ગ્રહણ સમયે સ્નાન કરવું જોઈએ નહિ. ગ્રહણ પુર્ણ થયા બાદ અથવા પહેલા સ્ન્નાન કરવું જોઈએ.
  • ગ્રહણને ક્યારે પણ ખુલ્લી આંખે નિહળવું જોઈએ નહિ. જેનાથી આંખો પર ખરાબ અસર થાય છે
  • ગ્રહણના સમયે મંત્રોનો જાપ કરવામાં આવે છે.
  • જો ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર છે. તો ગ્રહણ બાદ ધી અને ખીરનો હવન કરવાથી લાભ થાય છે.
  • ચંદ્રમાં કમજોર સ્થિતિમાં છે. તો ચંદ્રાય નમ : મંત્રનો જાપ કરવાથી લાભ મળશે.
  • ગ્રહણ સમયે પ્રણાયામ અને વ્યાયામ કરવો જોઈએ .
  • ચંદ્રગ્રહણ પુર્ણ થયા બાદ ઘરમાં શુદ્ધતા માટે ગંગાજળનો છટકાંવ કરવો જોઈએ.
  • સ્નાન બાદ ભગવાનની મૂર્તિને સ્નાન કરી તેમની પુજા કરો.
  • જરુરતમંદ વ્યક્તિ અને બ્રાહ્મણોને અનાજનું દાન કરવું જોઈએ.

Intro:Body:

149 साल बाद लगेगा साल का दूसरा चंद्रग्रहण, बरतें ये सावधानियां

नई दिल्ली-सूर्य ग्रहण के बाद अब 16 जुलाई को साल का दूसरा चंद्र ग्रहण लगने वाला है. इस बार यह चंद्रग्रहण गुरु पूर्णिमा के दिन 16 जुलाई को लगेगा. ऐसा दुर्लभ योग 149 साल बाद बन रहा है. इससे पहले साल 1870 में ऐसा दुर्लभ योग देखने को मिला था. खास बात यह है कि इस बार यह चंद्रग्रहण भारत में भी दिखाई देगा. यह ग्रहण पूरे तीन घंटे तक रहेगा. 16 जुलाई 2019 की रात करीब 1.30 बजे से ग्रहण शुरू हो जाएगा. इसका मोक्ष 17 जुलाई की सुबह करीब 4.30 बजे होगा.

हिन्दू धर्म में ग्रहण को काफी महत्व दिया जाता है. हिंदू पंचांग की मानें तो इस बार चंद्र ग्रहण आषाढ़ शुक्ल पूर्णिमा को उत्तराषाढ़ा नक्षत्र में लग रहा है. यह चंद्रग्रहण खंडग्रास चंद्र ग्रहण कहा जा रहा है. ग्रहण को लेकर कई तरह की मान्यताएं भी प्रचलित हैं.

ग्रहण को लेकर प्रचलित कुछ नियम-

-ग्रहण के दौरान अन्न जल ग्रहण नहीं करना चाहिेए.

-चंद्र ग्रहण के दौरान स्नान नहीं करना चाहिए. ग्रहण खत्म होने के बाद या इससे पहले स्नान कर लें.

-ग्रहण को कभी भी खुली आंख से नहीं देखना चाहिए. इसका आंखों पर बुरा असर पड़ता है.

-ग्रहण के समय मंत्रो का जाप किया जा सकता है.

-----------------------------------------------------------

ग्रहण पर लाभ पाने के लिए करें ये उपाय-

-यदि घर में कोई लंबे समय से बीमारी है तो ग्रहण के बाद घी और खीर से हवन आदि करने से से लाभ होता है.

-चंद्रमा कमजोर स्थिति में है तो 'ऊं चंद्राय नम:' मंत्र का जाप करने से लाभ मिलेगा.

-ग्रहण के दौरान प्राणायाम और व्यायाम करना चाहिए, सोच को सकारात्मक रखना चाहिए.

-चंद्रग्रहण समाप्त होने के बाद घर में शुद्धता के लिए गंगाजल का छिड़काव करना चाहिए.  

-स्नान के बाद भगवान की मूर्तियों को स्नान करा कर उनकी पूजा करें.

जरूरतमंद व्यक्ति और ब्राह्मणों को अनाज का दान करना चाहिए.

149 વર્ષ બાદ લાગશે  વર્ષનું બીજું ચંદ્રગ્રહણ 

નવી દીલ્લી : સૂર્ય ગ્રહણ બાદ 16 જુલાઈના રોજ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ લાગશે. આ દિવસે ગુરુ પૂર્ણિમાની ઉજવણી પણ કરવામાં આવશે. આ સંયમ 149 વર્ષ બાદ બન્યો છે. આ પહેલા વર્ષ 1870માં આવો સંયમ સર્જાયો હતો. આ ચંદ્રગ્રહણ ભારતમાં જ જોવા મળશે.ગ્રહણનો સમય અંદાજે 3 કલાકનો હશે 16 જુલાઈ 2019ની રાત્રે અંદાજે 1.30 કલાકથી વહેલી સવારે 4.30 કલાક સુધી ગ્રહણ રેહશે.

હિન્દુ ઘર્મમાં ગ્રહણનું ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. હિંન્દુ પંચાગ અનુસાર ચંદ્રગ્રહણ અષાઠ શુક્લ પૂર્ણિમાના ઉત્તરાષાઢ નક્ષત્રમાં થશે. આ ચંદ્રગ્રહણ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. ગ્રહણને લઈ કેટલીક માન્યતાઓ પ્રચલિત છે.

ગ્રહણને લઈ કેટલાક નિયમ

ગ્રહણ દરમિયાન અન્ન અને જળ ગ્રહણ કરવુ જોઈએ નહિ.

ચંદ્ર ગ્રહણ સમયે સ્નાન કરવું જોઈએ નહિ. ગ્રહણ પુર્ણ થયા બાદ અથવા પહેલા સ્ન્નાન કરવું જોઈએ.

ગ્રહણને ક્યારે પણ ખુલ્લી આંખે નિહળવું જોઈએ નહિ. જેનાથી આંખો પર ખરાબ અસર થાય છે

ગ્રહણના સમયે મંત્રોનો જાપ કરવામાં આવે છે.

ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ

જો ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર છે. તો ગ્રહણ બાદ ધી અને ખીરનો હવન કરવાથી લાભ થાય છે.

ચંદ્રમાં કમજોર સ્થિતિમાં છે. તો ચંદ્રાય નમ : મંત્રનો જાપ કરવાથી લાભ મળશે.

ગ્રહણ સમયે પ્રણાયામ અને વ્યાયામ કરવો જોઈએ . 

ચંદ્રગ્રહણ પુર્ણ થયા બાદ ઘરમાં શુદ્ધતા માટે ગંગાજળનો છટકાંવ કરવો જોઈએ.

સ્નાન બાદ ભગવાનની મૂર્તિને સ્નાન કરી તેમની પુજા કરો.

જરુરતમંદ વ્યક્તિ અને બ્રાહ્મણોને અનાજનું દાન કરવું જોઈએ.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.