ETV Bharat / bharat

RCEP: વેપાર કરારના ફાયદા અને નુકસાન - સૌથી પહેલા નકારાત્મક પાસુ

હૈદરાબાદ: RCEP કરારને લઈ ચાલી રહેલી વાતચીતને ધ્યાને રાખી ભારત માટે વેપાર કરાર માટે અમુક સંભવિત સકારાત્મક અને નકારાત્મક ભાગ પણ છે. ઈટીવી ભારત સાથે એક ખાસ ઈન્ટરવ્યુમાં વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્માએ વરિષ્ઠ આર્થિક પત્રકાર પૂજા મહેરા સાથે વાતચીત કરી હતી. સ્મિતાએ થાઈલેન્ડમાં યોજાનારા ક્ષેત્રિય વ્યાપક આર્થિક ભાગીદારી શિખર સંમેલનના સંબંધમાં આસિયાન દેશો સાથે વાતચીતને લઈ ચર્ચા કરી હતી. ભારત માટે RCEPના સંભવિત પરિણામો પર પણ ચર્ચા થઈ હતી.

rcep trade deal
author img

By

Published : Nov 6, 2019, 8:00 PM IST

સૌથી પહેલા નકારાત્મક પાસુ
મુક્ત વેપાર કરાર લાગુ પડ્યા બાદ ખાસ કરીને ટ્રેડિંગ પાર્ટનર સાથે ભારતનું વ્યાપાર સંતુલન બગડે છે. આર્થિક સર્વેક્ષણ 2017-18ના રોજ ભારત દ્વારા હસ્તાક્ષરિત મુક્ત વ્યાપાર કરારના પ્રભાવનું વિશ્લેષણ કર્યું હતું. નીતિ આયોગ દ્વારા હાલના એફટીએના મુલ્યાંકનમાં ધ્યાનાર્હ્ય છે. સર્વેક્ષણમાંથી બહાર આવેલા તારણો મુજબ એક એફટીએની સરેરાશ કુલ વ્યાપારમાં લગભગ ચાર વર્ષોમાં લગભગ 50 ટકાની વૃદ્ધિ કરવાનો છે. પણ વ્યાપાર સંતુલનની ગુણવત્તા ખાસ કરીને ભારત માટે ખરાબ સાબિત થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારત માટે વ્યાપાર ખોટ ખાવા બરાબર છે.

આસિયાન ભારતનું સૌથી મોટુ વ્યાપારિક ભાગીદોરમાંનું એક છે. આસિયાન સાથે વ્યાપાક આર્થિક સહયોગ કરાર 1 જાન્યુઆરી 2010થી શરુ થાય છે. ત્યાર બાદ 2009-10માં દ્વિપક્ષીય વ્યાપાર 43 બિલિયન ડૉલરથી વધીને 2018-19માં 97 બિલિયન ડૉલર થઈ ગયું. પણ આસિયાનની સાથે ભારતનો વ્યાપાર ખોટમાં ડબલ થતો જાય છે. જે 2009-10માં 8 બિલિયન ડૉલરથી વધીને 2018-19માં 22 બિલિયન ડૉલરથી પણ વધુ થઈ ગયો છે.

આવું એટલા માટે બન્યું કે, ભારત નિકાસની સરખામણીએ આસિયાનમાંથી આવકની માત્રા વધી રહી છે. જ્યાં સુધી એફટીએની વાત છે- ભારત, આસિયાનની વચ્ચે 21 ક્ષેત્રમાંથી 13 વ્યાપાર સંતુલન ખરાબ થયા છે. આ વ્યાપાર ક્ષેત્રમાં જેનું નુકશાન થયું છે તેમાં કાપડ, રસાયણ, વનસ્પતિ ઉત્પાદન, ધાતુ, રત્ન અને આભૂષણ સામેલ છે. વ્યાપારિક ક્ષેત્રોમાં સુધાર એટલું પણ સહેલુ નથી કે આ ખોટની ભરપાઈ થઈ શકે.

ભારત સાથે વ્યાપાર સંતુલન પર મોટા ભાગે પ્રાધાન્ય વ્યાપાર કરારનો પ્રભાવ અલગ નથી. ભારત કોરિયા વચ્ચે સીઈપીએ પણ 1 જાન્યુઆરી 2010નો પ્રભાવ જોવા મળે છે. ત્યારથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર 12 બિલિયન ડૉલરથી વધીને 21.5 બિલિયન ડૉલર થઈ ગયું છે. ફરી વખત પણ જોઈએ તો, નિકાલની તુલના આવકની સરખામણીએ વધ્યું છે. પરિણામ સ્વરુપ, કોરિયાની સાથે ભારતનું વ્યાપાર ખોટ લગભગ ત્રણગણુ થઈ ગયું છે. જે 2009-10માં 5 બિલિયન ડૉલરથી વધીને 12 બિલિયન 2018-19માં થઈ ગયું.

ભારત-જાપાન સીઈપીએ 1 ઓગસ્ટ 2011થી લાગૂ થઈ ગયું છે. ત્યાર બાદ ભારતની વ્યાપારિક ખોટ વાસ્તવમાં ભારતને વિશ્વભરમાં વ્યાપાર ખોટની તુલનામાં અનેક ગણું વધી રહ્યું છે.

એકમાત્ર અપવાદ જ્યાં એક પ્રાધાન્ય વ્યાપાર કરારે ભારત માટે વ્યાપારની ગુણવત્તામાં સુધારો કર્યો છે. વ્યાપારિક કરારના માધ્યમથી સાફ્ટા છે જે 1 જાન્યુઆરી 2006થી ચાલુ છે. 2005-06થી 2018-19 સુધી સાફ્ટા અર્થવ્યવસ્થાઓ સાથે ભારતનો વ્યાપાર 4 બિલિયન ડૉલરથી વધીને 21 બિલિયન ડૉલર થઈ ગયું છે.

હાલના FTA નું સેક્શન
ભારતનું વ્યાપાર સંતુલન પોતાના એફટીએના ભાગીદારો સાથે ખરાબ થતું જાય છે. કારણ કે, ભારતીય રોકાણકારો પ્રાધાન્ય મુલ્ક માર્ગોનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે. વાસ્તાવમાં એફટીએના માધ્યમથી ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારની ટકાવારી ઘણી ઓછી થઈ ગઈ છે. એશિયન બેન્ક ડેવલપમેન્ટના અનુસાર એફટીએના ઉપયોગ દરમાં 25 ટકાનો ઘટાડો થયો છે, જે એશિયામાં સૌથી ઓછુ છે.

હાલના FTAનું ઓછા થવાનુ કારણ ભારતીય રોકાણ ક્ષેત્રમાં ઓછી ક્ષમતાને કારણે વિખેરાયેલુ છે. જેના કારણે મૂળ દેશના માપદંડોના જટિલ નિયમોની ખાતરી લગાવવા માટે આવશ્યકતાની જાણ થતી નથી. રોકાણકાર સામાન્ય માર્ગને વધારે પસંદ કરે છે. મૂળ દેશોના કઠોર નિયમો ઉપરાંત, દોષપૂર્ણ પ્રતિબધ્ધતાઓ અને જાગૃતતાની ખામી પણ મહત્ત્વનું કારણ છે. જે 1 ઓગસ્ટ 2011ના લાગુ થયું, ભારત-જાપાન વ્યાપક આર્થિક ભાગીદારી કરારનું એક વિશ્લેષણ છે. જે ભારતીય આર્થિક અનુસંધાન પરિષદના શોધકર્તા અર્પિતા મુખર્જી, અંગના પરાશર શર્મા અને સોહમ સિન્હા અને ઈન્ડિયાન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ ફાઈનાન્સના પૉલ દ્વારા કરવામાં આવ્યું છે. જે ઘણુ વ્યાવહારિક છે.

જાપાન જો કે, એક મુખ્ય વૈશ્વિક પરિધાનના આયાતકારોમાંનો એક છે. એ દર્શાવે છે કે, કેવી રીતે ભારતીય રોકાણકારોમાં શૂન્ય ટેરિફ હોવા છતાં પણ તેના મોટા બજારનો ભાગ ન બની શક્યો. ભારત-જાપાન વચ્ચે થયેલા આર્થિક ભાગીદારના કરાર અંતર્ગત બંને દેશો વચ્ચે પરિધાનો પર શુન્ય કર છે. તેમ છતાં પણ જાપાન હજુ પણ ભારતની સાથે મુખ્ય પરિધાન નિકાસ બજારોમાંથી એક નથી.

જાપાન માટે પરિધાન નિકાસ અમુક સમય માટે શરુઆતના સમયમાં સ્થિર હતું. જો કે, જાપાન પરિધાનમાં અપેક્ષાકૃત મોટુ અને સકારાત્મત વ્યાપાર સંતુલન બન્યું છે. જાપાની બજાપમાં ભારતની ભાગીદારી માંડ માંડ 0.09 ટકા છે. ભારતના હરીફમાં ચીનની સૌથી મોટી ભાગીદારી 6.46 ટકા છે. ત્યાર બાદ વિયતનામ(1.17 ટકા) અને બાંગ્લાદેશની 0.34 ટકા છે.

ઘરેલુ અડચણો
ભારતીય રોકાણકારોને સૌથી વધુ લેવડદેવડમાં રોકાણનો સામનો કરવો પડે છે. જેથી તેઓ વૈશ્વિક બજારમાં પ્રતિસ્પર્ધા નથી કરી શકતા. ઉર્જાની કમી અને સંચાલન તથા સંચાલનની કિંમત જેવી ભરપાઈ પક્ષની અડચણોના કારણે તેની કિમતમાં નરમાઈસ આવતી નથી. નીતિ આયોગના વિશ્લેષણ અનુસાર ભારતમાં લોજિસ્ટિક્સની કિંમત વિકસીત દેશોમાં લગભગ બેગણી છે. ભારતમાં સરેરાશ કિંમત ઘરેલુ ઉત્પાદનમાં લગભગ 15 ટકા છે. જ્યારે વિકસીત દેશોમાં તેની કિંમત લગભગ 8 ટકા છે.

ચીન સાથે વ્યાપારમાં ખોટ
હજુ થોડા અઠવાડીયા પહેલા જ ભારતે અગરબત્તી જેવી વસ્તુઓની આવાક દર વધાર્યો હતો, કારણ કે વિયતનામ અને ચીનની બનાવટ ભારતની તુલનામાં સૌથી વધુ પ્રતિસ્પર્ધી ઉત્પાદન કરવા માટે સક્ષમ છે. પણ આરસીઈપીમાં સામેલ થવા માટે ભારતને આસિયાન, જાપાન અને દક્ષિણ કોરિયાની લગભગ 90 ટકા વસ્તુઓ ચીન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડના 74 ટકાથી પણ વધુ લાભને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ હોવુ જરુરી છે.

લોખંડ, ડેરી, સમુદ્રી ઉત્પાદન, ઈલેક્ટ્રોનિક ઉત્પાદન, રસાયણ અને ફાર્માસ્યૂટિકલ્સ અને કાપડ સહિત અનેક ઉદ્યોગોની ચિંતા વ્યક્ત કરી છે. આરસીઈપી અંતર્ગત પ્રસ્તાવિત ટેરિફ ઉન્મૂલન તેને સ્પર્ધામાંથી હટાવી દેશે.

આરસીઇપી પર હસ્તાક્ષર કર્યા પછી, સસ્તી ચીની આયાત ભારતીય બજારમાં છલકાઈ શકે છે. કોઈપણ રીતે, ચીન સાથેની ભારતની એકંદર વેપાર છેલ્લા એક દાયકામાં તેર વખત વધી છે. ભારતનો વેપાર પાડોશી દેશમાં અડધા ભાગની બરોબર છે. માલ પ્રવાહની પ્રકૃતિ દ્વારા વ્યવસાયની અસમપ્રમાણતા વધુ જટિલ બને છે. ભારત ઉત્પાદનમાં જેવી કે ખનિજ અને કપાસ જેવા પ્રાથમિક ઉત્પાદનોની નિકાસ કરે છે. ભારતમાં ચીની નિકાસ મોટાભાગે ઉચ્ચ ગુણવત્તાની શુદ્ધ ઉત્પાદનોની વિવિધતા હોય છે, જે અહીં વધારે નફો મેળવે છે અને ત્યાં વધુ રોજગારીનું સર્જન કરે છે.

સકારાત્મક પાસું
ઉપરોક્ત સૂચિબદ્ધ તમામ કારણોસર, નીતિ આયોગે ભલામણ કરી છે કે, છેલ્લી વખત આરસીઇપીને ધ્યાનમાં લેતા સમયે, ભારતે તેના હિતો અને તુલનાત્મક ફાયદાઓનું કાળજીપૂર્વક રક્ષણ કરવું જોઈએ. ભારત-આસિયાન અને એફટીએ અને કોરિયા તથા જાપાન સાથેના એફટીએની જોગવાઈની પણ સમીક્ષા થવી જોઈએ. જો કે, કેટલાક મહત્વપૂર્ણ કારણો છે, જે ભારતને એફટીએ પર સહી કરવા દબાણ કરે છે.

ઝીરો ટેરિફ V/S ઉચ્ચ ટેરિફ દર
વસ્ત્રોની નિકાસ માટે ભારત મોટા બજારો સાથે એફટીએમાં પ્રવેશ કર્યો નથી. જેમ કે, યુરોપીય સંઘ, અમેરિકા અને યુએઈ. તેથી ભારત નુકશાનની સ્થિતીમાં રહેશે. આ સાથે તેના પ્રતિસ્પર્ધીઓની તુલનામાં, જેઓ ખરેખર આ દેશો સાથે પ્રેફરન્શિયલ ટ્રેડ કરાર કરે છે, તેની સરખામણીએ ભારતને એક ગેરલાભની સ્થિતિમાં મુકી દે છે. પરિણામે ભારતની વસ્ત્રોની નિકાસ અટકી ગઈ છે. નાણાકીય વર્ષ 2017-18માં ભારતથી એપરલની નિકાસમાં 3.8 ટકાનો ઘટાડો થયો છે. દક્ષિણ કોરિયા જેવા ભારતના હરીફો, યુરોપિયન યુનિયન અથવા યુનાઇટેડ સ્ટેટ્સ અથવા બંને સાથે વેપાર કરાર કરે છે.

ભારતનું મુખ્ય વસ્ત્ર નિકાસમાં જોઈએ તો, ટી-શર્ટ, જેના પર અમેરિકાએ 32 ટકા ટેરિફ દર લાદ્યો છે. પણ ભારતના અનેક પ્રતિસ્પર્ધી જે અમેરિકામાં વ્યાપાર કરીને ખુશ છે. તેમને શૂન્ય દરના ટેક્સ સાથે ટી-શર્ટ પર નિકાસ કરે છે. ભારતીય રેશનની શાલમાં વધુમાં વધુ પ્રતિસ્પર્ધી છે. જેના પર અમેરિકાએ 11.3 ટકાના ઉંચા દર લાગે છે. ભારતની પ્રતિયોગિતામાં અમેરિકા સાથે એફટીએ છે. જે શૂન્ય ટેરિફમાં વ્યાપાર કરે છે.

સંરક્ષણવાદી ઉપાયોની વધતી પ્રવૃતિ અને ન કેવળ અમેરિકા, પણ યુરોપમાં પણ ઉંચા ટેરિફના ખતરાથી ભારતીય નિકાસ પ્રતિસ્પર્ધાત્મકતાને વધુ ધાર આપે છે. ભારતના તે પ્રતિદ્વંદી જેની પાસે વ્યાપારનો કરાર છે. તે શરતોના આધારે ટેરિફ વધાર અથવા વ્યાપાર માટે વધેલી અડચણો વિરુદ્ધ ક્ષતિપૂર્ણનો દાવો કરી શકે છે.પણ એફટીએ વગર ભારત આવુ કરી શકે નહી.

મજૂરો સ્થળાંતરણ થશે
ભારતનો તુલનાત્મક ફાયદો એ તેના કુશળ મજૂર અને વિદેશી ભારતીયો દ્વારા વિદેશી નાણા ભંડોળ છે. આરસીઇપી કરાર ભારતના દૃષ્ટિકોણથી એક જીત હશે, જો અન્ય અર્થશાસ્ત્ર મજૂરની આવનજાવનને સરળ બનાવવાના ક્ષેત્રમાં સેવાઓ માટે વેપાર કરવા માટે તેમની નિખાલસતા વધારવાની રજૂઆત કરે છે, જેનો અર્થ કામ સરળ થવું અને વધુને વધુ નોકરીની સંખ્યા માટે વિઝા મેળવવાનું સરળ રહેશે. ઇમિગ્રન્ટ્સ સામે પ્રતિકારના વધતા વલણથી ભારત જેવા વસ્તીવાળા અર્થતંત્ર માટે મજૂર ગતિશીલતા વધવાનું મહત્વ વધારશે.

નોંધ: પૂજા મહેરા દિલ્હીના એક પત્રકાર અને ધ લૉસ્ટ ડિકેટ(2008-18) હાઉ ધ ઈન્ડિયા ગ્રોથ સ્ટોરી દેવોલ્વડ ઈન્ટૂ ગ્રોથ વિથ આઉટ અ સ્ટોરીના લેખિકા છે.

Intro:Body:

RCEP: વેપાર કરારના ફાયદા અને નુકસાન

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.