રાજસ્થાનના બીકાનેર જિલ્લાના શ્રી ડુંગરગઢ નજીક નેશનલ હાઈવે 11માં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં 10 જેટલા લોકોના મૃત્યું થયા હોવાના સમાચાર છે. આકસ્માતમાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આજે સવારે 9 વાગ્યની આસપાસમાં આ આકસ્માત થયો હતો.