ETV Bharat / bharat

લો બોલો.....સરકારને પણ ખબર નથી કે આરોગ્ય સેતુ એપ કોણે બનાવી - ગુજરાતીસમાચાર

આરોગ્ય સેતુ એપને લઈ કેન્દ્રીય માહિતી આયોગ (સીઆઈસી)એ ઈલેક્ટ્રોનિક મંત્રાલય હેઠળ આવનાર એનઆઈસી પુછ્યું કે, તેમની વેબસાઈટ પર નામ છે, પરંતુ આ વિશે કાંઈ જાણકારી કેમ નથી.

Aarogya Setu App
Aarogya Setu App
author img

By

Published : Oct 29, 2020, 10:03 AM IST

નવી દિલ્હી :સીઆઈસીએ એનઆઈસીને લેખિતમાં જવાબ આપવાનું કહ્યું હતુ કે, જો તેમની પાસે કોઈ જાણકારી નથી તો કેવી રીતે ડૉન ઈન ડોમનની સાથે વેબસાઈટ ડિઝાઈન કરી. માત્ર આ એપ બનાવવા માટે નહી, પરંતુ આની ફાઈનલ બનાવવાની જાણકારી પણ નથી. લોકોના ખાનગી ડેટાનો દુરઉપયોગ થયો કે નહી તેને લઈ કોઈ ઉપાય વિશે પણ જાણકારી નથી.

એપને લઈ કોઈ જાણકારી નથી

આયોગમાં સૌરવ દાસે ફરિયાદનો દાવો કર્યો હતો કે, એનઆઈસી, નેશનલ ઈ ગવર્નેસ ડિવિઝિન (એનઈજીડી) ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલયની પાસે એપને લઈ કોઈ જાણકારી નથી. લૉકડાઉન દરમિયાન એપને કરોડો લોકોએ ડાઉનલોડ કરી હતી. રેસ્ટોરન્ટ, મેટ્રો સ્ટેશન, સિનેમા હૉલમાં પ્રવેશ કરવા માટે એપ ડાઉનકરવી આવશ્યક છે. ત્યારબાદ પણ એનઆઈસી અને મંત્રાલય પાસે એપ બનાવવાને લઈ કોઈ જાણકારી નથી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ એપની સુરક્ષાને લઈ સવાલ ઉઠાવી ચૂક્યા છે. રાહુલને આરોપ લગાવ્યો હતો કે, આરોગ્ય સેતુ એપ સર્વેલન્સ સિસ્ટમ છે. જેને ખાનગી ઑપરેટરોથી આઉટસોર્સ કરવામાં આવ્યા છે. જેમાં કોઈ સંસ્થાગત નિરીક્ષણ નથી. જે ગંભીર ડેટા સુરક્ષા અને ગોપનીયતાની ચિંતાઓમાં વધારો કરે છે.

જાણો શું છે આરોગ્ય સેતુ એપ

આ એપ કોરોના વાઈરસને નિયંત્રિત કરવા અને તેની જાણકારી સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે બનાવવા આવી છે. આ ખાસ એપ આસપાસ હાજર કોરોના પોઝિટિવ લોકો વિશે માહિતી મેળવવામાં મદદ કરશે. ડાઉનલોડ કર્યા બાદ આ એપ પૂછે છે કે શું તમને ખાંસી, તાવ અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. જો તમને કોઇ એવી સમસ્યા નથી, તો તમે ગ્રીન ઝોનમાં રહેશો. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ એપ લોન્ચ કરી છે.

આ પણ વાંચો :

હેકરની ચેતવણી બાદ સરકારનો જવાબ, આરોગ્ય સેતુ એપથી સુરક્ષાના ધોરણોનું કોઇ ઉલ્લંઘન થતું નથી

પ્રાઈવસી ભંગનો ડર, પરંતુ લોકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી રહ્યાં છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.