ETV Bharat / bharat

આરોગ્ય સેતુ- સરકારે શરૂ કરી બહુભાષી કોવિડ -19 ટ્રેકિંગ એપ્લિકેશન

એરોગ્ય સેતુ એ ભારત સરકાર દ્વારા વિકસીત એપ્લિકેશન છે જેના થકી COVID-19 સામેની સંયુક્ત લડતમાં આરોગ્યની આવશ્યક સેવાઓ ને ભારતની જનતા સાથે જોડી શકાય છે . આ એપ્લિકેશનનો હેતુ ભારત સરકાર ની અને  ખાસ કરીને આરોગ્ય વિભાગની પહેલને આગળ વધારી એપ્લિકેશનના વપરાશકર્તાઓ સુધી સક્રિયપણે પહોંચી, કોવીડ -19 ના સંસર્ગને લગતી સંબંધિત સલાહ , જોખમ, શ્રેષ્ઠ પ્રથાઓ અંગે જાણ કરવાનો છે.

aarogya setyapp link
એરોગ્ય સેતુ
author img

By

Published : Apr 3, 2020, 2:05 PM IST

ન્યૂઝ ડેસ્કઃ આ એપ્લિકેશન, એરોગ્ય સેતુ સાથે સ્થાપિત અન્ય ઉપકરણો જે તમારા ફોનના બ્લૂટૂથ કે જી.પી.એસ ના નિકટતામાં આવ્યા હોય તેને શોધી કાઢે છે છે અને આ માહિતીને પકડે છે. જો કમનસીબ કિસ્સામાં આવા કોઇપણ નિકટ સંપર્ક ને કોવીડ-19 પોઝીટવ હોય તો, આ એપ્લિકેશન સમય અને તમારી નિકટતાના આધારે ચેપના જોખમની ગણતરી કરે છે અને યોગ્ય કાર્યવાહીની ભલામણ કરે છે.

  • Government of India launches Aarogya Setu, an App to strengthen our fight against COVID-19. The App will alert users of risk of infection & promote awareness on #COVID19.

    मैं सुरक्षित । हम सुरक्षित । भारत सुरक्षित |

    Android: https://t.co/mBUv2Wwgbw

    IOS: https://t.co/csD4BvKgmH

    — MyGovIndia (@mygovindia) April 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આરોગ્ય સેતુની રચનામાં ગોપનીયતા, પ્રથમ અને આવશ્યક તત્વ તરીકે છે. એપ્લિકેશન દ્વારા એકત્રિત કરાયેલ વ્યક્તિગત ડેટાને અત્યાધુનિક તકનીકનો ઉપયોગ કરીને એન્ક્રિપ્ટ કરવામાં આવે છે અને તે સુરક્ષિત રહે છે. એપ્લિકેશનને અગ્રણી શૈક્ષણિક અને ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા સુરક્ષાની નબળાઈઓ માટે સંપૂર્ણ અને સખત પરીક્ષણ કરવામાં આવ્યું છે.

aarogya setyapp link
બહુભાષીકોવિડ -19 ટ્રેકિંગ એપ્લિકેશન
રૂટિંગની લાક્ષણીકતા, Android / OS ની કેટલીક આંતરીક સુરક્ષા લાક્ષણીકતા ઓને અક્ષમ કરે છે. આ સુવિધાઓ, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ને સુરક્ષિત રાખવા માટે, વપરાશકર્તાના ડેટાને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે. તેથી રૂટેડ મોબાઇલ તેને નિર્બળ બનાવે છે અને સલામતીનું જોખમ ઉભુ કરે છે. આ એપ્લિકેશન પર વિપરીત અસર કરી શકે છે. કોઈપણ રૂટેડ ઉપકરણ પર એપ્લિકેશન સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવતી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.