ETV Bharat / bharat

આચારસંહિતાના ભંગને લઈને PMO વિરુદ્ધ AAPએ નોંધાવી ફરીયાદ - violation

નવી દિલ્હી: અત્યાર સુધી ઘણા નેતાઓ પર આચાર સંહિતા ઉલ્લંઘનના કેસ નોંધાઈ ચૂક્યા છે. આમાં લગભગ તમામ પક્ષના નેતાઓ સામેલ છે. ત્યાં સુધી કે વડાપ્રધાન સામે પણ આવા કેસ નોંધાયેલા છે. પરંતુ હવે વડાપ્રધાન કાર્યાલય પણ આવા આક્ષેપોના આરોપ હેઠળ આવી ચૂક્યું છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં વડાપ્રધાનના કાર્યાલય સામે ફરીયાદ નોંધાવી છે.

ડિઝાઈન ફોટો
author img

By

Published : May 1, 2019, 4:49 PM IST

એક વેબસાઇટના રિપોર્ટનો ઉલ્લેખ કરતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે, વડાપ્રધાન કાર્યાલયની તરફથી એવા અહેવાલો જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી માંગવામાં આવ્યાં છે કે, જેમાં તેના વિસ્તાર વિશેની માહિતી અને વિસ્તારની વિશેષતાઓ વિશે માહિતી મંગાવવામાં આવી છે.

આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, જે જિલ્લા અધિકારીઓ પાસેથી માહિતી મંગાવવામાં આવી છે તે ક્ષેત્રોમાં તેના વડાપ્રધાનની રૅલી હોવાની અપેક્ષા રાખવામાં આવી છે. તેથી આ આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ છે.

AAPએ ચૂંટણી પંચને કરી ફરીયાદ

આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી આયોગને મોકલેલી ફરીયાદમાં કહેવામાં આવ્યું છે કે, 8 એપ્રિલે ચંદીગઢના એડમિનિસ્ટ્રેટરને તથા દિલ્હી અને પોંડીચેરીના મુખ્ય સચિવને એક પત્ર મોકલ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે, તમારા વિસ્તારની સાંસ્કૃતિક, ધાર્મિક અને આર્થિક વિશેષતાઓ મોકલો. આ ઉપરાંત, તેમણે ત્યાંના પાક અને ઉદ્યોગ સંબંધિત માહિતી પણ માંગી છે. એમાં કહેવામાં આવ્યું છે કે, આ સ્થાનો પર વડા પ્રધાનની મુલાકાત થવાની છે અને આ બાબતે માહિતી પણ આવશ્યક છે.

જિલ્લાધિકારીઓ પાસેથી માગવામાં આવી છે સૂચનાઓ

આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને કહ્યું છે કે, આ સ્પષ્ટપણે આચાર સંહિતાનું ઉલ્લંઘન છે અને ચૂંટણી પંચની સૂચનાઓની અવગણનું પણ ઉલ્લંઘન છે. આ ફરીયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જે જિલ્લા અધિકારીએ આવી સૂચનાઓ માંગી છે તેઓ ચૂંટણી ફરજ માટે રિટર્નિંગ અધિકારીની ભૂમિકામાં છે.

ફરીયાદ સાથે આમ આદમી પાર્ટીએ આ વેબસાઈટની ખબરની લિંક પણ ચૂંટણી પંચને મોકલી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લાધિકારી સાથે વડાપ્રધાનની રૅલીના થોડા સમય પહેલા જ તેમના વિસ્તાર સંબંધિત માહિતી માગી હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વડાપ્રધાનના કેટલાક નિવેદનોને લઈને આચાર સંહિતાના ઉલ્લંઘન પગલે ચૂંટણી પંચ સાથે તેમની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. હવે જોવાનું છે કે, આ ફરીયાદ પર ચૂંટણી પંચ શું પગલાં લે છે?

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/state/new-delhi/aap-complains-to-election-commission-against-pmo-over-violation-of-code-of-conduct-1-1/dl20190501023434840

आचार संहिता के उल्लंघन को लेकर PMO के खिलाफ AAP ने की शिकायत

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.