ETV Bharat / bharat

પરણીત મહિલાએ પોતાના ત્રણ બાળકો સાથે કુવામાં પડતું મુક્યું, બાળકોના મોત, માતા જીવીત

આંધ્રપ્રદેશમાં પરણીત મહિલાએ પોતાના ત્રણ બાળકો સાથે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ગામના લોકોએ તેને બચાવી લીધી હતી, જ્યારે તેને પોતાના ત્રણ બાળકોને ગુમાવવાનો વારો આવ્યો હતો.

પરણીત મહિલાએ પોતાના ત્રણ બાળકો સાથે કુવામાં પડતું મુક્યું, બાળકોના મોત, માતા જીવીત
પરણીત મહિલાએ પોતાના ત્રણ બાળકો સાથે કુવામાં પડતું મુક્યું, બાળકોના મોત, માતા જીવીત
author img

By

Published : Feb 25, 2020, 2:45 AM IST

.

આ ઘટના આંધ્રપ્રદેશના પેદાકમ્માવરીપલ્લી ગામની છે.

પતિ સાથે થયેલ મતતાણ બાદ મહિલાએ આ નિર્ણય લીધો હતો. 18 વર્ષ પહેલા રમન્નામાંના લગ્ન રમેશ સાથે થયા હતા.

તે આજીવિકા માટે ઓટો ચલાવે છે અને તેને 3 બાળકો છે. જેમાં આઠ વર્ષના જોડિયા ભવ્ય અને ભાર્ગવી, 5 વર્ષની ચંદના. મહત્વનું છે કે, પતિ પત્ની વચ્ચે થોડા મહિનાથી ઝઘડો ચાલી રહ્યો હતો.

પરણીત મહિલાએ પોતાના ત્રણ બાળકો સાથે કુવામાં પડતું મુક્યું, બાળકોના મોત, માતા જીવીત

તે 20 દિવસ પહેલા તેની માતાના ઘરે ગઇ હતી. રવિવારની સાંજે તેણી તેના બાળકોને લઇને ગામની બહારના ખેતરના કૂવામાં ગઈ હતી. પહેલા તેણે ભવ્યા અને ચંદનાને કૂવામાં ફેંકી દીધા હતા, બાદમાં તે ભાર્ગવી સાથે કૂદી ગઈ.

સ્થાનિકોએ પરિવારને બચાવવા પ્રયાસ કર્યો હતો પણ દુર્ભાગ્યે, બાળકો મૃત્યુ પામ્યા હતી અને માતા બચી ગઇ હતી.

તેના એક ખોટા નિર્ણયથી ત્રણેય બાળકોના જીવ ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.