ETV Bharat / bharat

યોગી સરકારને હટાવવાની માંગ કરતા સરકારે કોન્સ્ટેબલને જ હટાવી દીધા - Constable

ઈટાવાઃ ઉત્તર પ્રદેશમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. યોગી આદિત્યનાથ સરકારને હટાવવાની માંગ કરનારા PAC (પ્રોવિંશિયલ આર્મ્ડ કૉન્સ્ટેબ્યુલરી)ના એક કોન્સ્ટેબલને હોદ્દા પરથી દૂર કરી દીધા છે.

hd
author img

By

Published : Jun 16, 2019, 5:32 PM IST

Updated : Jun 16, 2019, 6:50 PM IST

કોન્સ્ટેબલ મુનીશ યાદવે શનિવારે પોતાની વર્ધી સાથે લાલ સમાજવાદી ટોપી પહેરી અને જિલ્લા કલેક્ટરમાં એક તખ્તી લઈને પહોંચ્યા હતા, જેની ઉપર લખ્યું હતુ કે, "યોગી સરકારને હટાવો"

મુનીશ યાદવે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે રાજ્ય સરકારને બરખાસ્ત કરી દેવી જોઈએ. કારણ કે તેઓ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યાં છે. તેમણે કહ્યું કે તેઓ જિલ્લા અધિકારીના માધ્યમથી રાજ્યપાલ સુધી આ વિશે આવેદન આપવા આવ્યા હતા.

જિલ્લા અધિકારી જે.બી. સિંહે કહ્યું કે કોન્સ્ટેબલ તેમને મળ્યાં નથી. પરંતુ તેમણે મીડિયા બંધુઓ સાથે આ ઘટના વિશે સાંભળ્યું છે.

વર્તમાનમાં ઈટાવામાં રહેનારા મુનીશ યાદવ નોઈડામાં હાજર છે.

પોલીસ મહાનિર્દેશક ઓ.પી. સિંહ ઘટનાની નોંધ લીધી છે અને શિસ્ત ભંગના આરોપસર મુનીશ યાદવને હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે.

મુનીશ યાદવના પરિવારજનોનો કહેવું છે કે મુનિશ માનસિક રીતે મુશ્કેલીમાં હોવાથી આ ઘટના બની છે.

Intro:Body:

योगी सरकार की बर्खास्तगी की मांग करने पर कांस्टेबल बर्खास्त

 (12:21) 

इटावा, 16 जून (आईएएनएस)| उत्तर प्रदेश में एक अजीबोगरीब वाकया सामने आया है। योगी आदित्यनाथ सरकार को बर्खास्त करने की मांग करने पर पीएसी (प्रोविंशियल आर्म्ड कॉन्स्टेब्युलरी) के एक कांस्टेबल को बर्खास्त कर दिया गया है।

कांस्टेबल मुनीश यादव ने शनिवार को अपनी वर्दी के साथ लाल समाजवादी टोपी पहनी और जिला कलेक्ट्रेट में एक तख्ती लेकर गए पहुंच गए जिस पर लिखा था, "योगी सरकार को बर्खास्त करो।"

मुनीश यादव ने मीडिया से कहा कि राज्य सरकार को बर्खास्त कर दिया जाना चाहिए क्योंकि यह कानून और व्यवस्था कायम रखने में विफल रही है। उन्होंने कहा कि वह जिलाधिकारी के माध्यम से राज्यपाल को इस संबंध में ज्ञापन देने आए थे।

जिलाधिकारी जे.बी. सिंह ने कहा कि कांस्टेबल उनसे नहीं मिला, लेकिन उन्होंने मीडियाकर्मियों से घटना के बारे में सुना है।

वर्तमान में इटावा के रहने वाले मुनीश यादव नोएडा में तैनात हैं।

पुलिस महानिदेशक ओ.पी.सिंह ने घटना का संज्ञान लिया है और घोर अनुशासनहीनता के आरोप में मुनीश यादव की बर्खास्तगी के आदेश जारी किए हैं।

मुनीश यादव के परिवार के सदस्यों ने निवेदन किया कि वह मानसिक रूप से परेशान है इसलिए यह घटना हुई।

યોગી સરકારને બરખાસ્ત કરવાની માંગ કરતા કોન્સ્ટેબલ પદભ્રષ્ટ

ઈટાવાઃ ઉત્તર પ્રદેશમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. યોગી આદિત્યનાથ સરકારને બરખાસ્ત કરવાની માંગ કરનાર PAC (પ્રોવિંશિયલ આર્મ્ડ કૉન્સ્ટેબ્યુલરી)ના એક કોન્સ્ટેબલને હોદ્દા પરથી દૂર કરાયા છે.

કોન્સ્ટેબલ મુનીશ યાદવે શનિવારે પોતાની વર્ધી સાથે લાલ સમાજવાદી ટોપી પહેરી અને જિલ્લા કલેક્ટરમાં એક તખ્તી લઈને પહોંચ્યા હતા, જેની ઉપર લખ્યું હતુ કે, "યોગી સરકારને બરખાસ્ત કરો"

મુનીશ યાદે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે રાજ્ય સરકારને બરખાસ્ત કરી દેવી જોઈએ. કારણ કે તેઓ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યાં છે.  તેમણે કહ્યું કે તેઓ જિલ્લા અધિકારીના માધ્યમથી રાજ્યપાલ સુધી આ વિશે આવેદન આપવા આવ્યા હતા.

જિલ્લા અધિકારી જે.બી. સિંહે કહ્યું કે કોન્સ્ટેબલ તેમને મળ્યાં નથી. પરંતુ તેમણે મીડિયાબંધુઓ સાથે ઘટના વિશે સાંભળ્યું છે.

વર્તમાનમાં ઈટાવામાં રહેનારા મુનીશ યાદવ નોએડામાં હાજર છે.

પોલીસ મહાનિર્દેશક ઓ.પી. સિંહ ઘટનાની નોંધ લીધી છે અને શિસ્ત ભંગના આરોપસર મુનીશ યાદવને હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે.

મુનીશ યાદવના પરિવારજનોનો આક્ષેપ છે કે, મુનિશ માનસિક રીતે મુશ્કેલીમાં હોવાથી આ ઘટના બની છે.

Conclusion:
Last Updated : Jun 16, 2019, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.