ETV Bharat / bharat

સૈનિક ગમે ત્યાં હોય સાહસ તેની સાથે ચાલે છે, જીવની પરવા કર્યા વગર ટ્રેનમાં કર્યુ બહાદુરીનું કામ - Soldier Inder Yadav

ખાખી યુનિફોર્મ પહેરેલો દરેક પોલીસ જવાન આમ તો બહાદુર જ હોય છે પરંતુ કેટલાક પોલીસ જવાનની બહાદુરીનાં કીસ્સા ઇતિહાસના પન્નામાં નોંધાતાં હોય છે, કે જેઓ પોતાના જીવનાં જોખમે લોકોની મદદ કરે છે. બહરાઇચમાં રહેનારા એક પરીવારની સાથે ભોપાલ રેલ્વે સ્ટેશન પર તૈનાત એક સીપાહીએ ઇન્સાનીયતની જબરજસ્ત મિસાલ પેશ કરી હતી.

constable fetch milk for a baby
ભોપાલમાં એક સૈનિકે ચાલતી ટ્રેનમાં પોતાના જીવની પરવા કર્યા વગર એક માસુમને દુધ પહોચાડ્યું
author img

By

Published : Jun 5, 2020, 5:39 PM IST

ભોપાલ: કર્ણાટકના સંકેશ્વરથી લખનઉ જવા માટે ટ્રેનમાં બેઠેલી સાફિયા હાશ્મી ઉતાવળમાં માસૂમ બાળક માટે દૂધ લેવાનું ભૂલી ગઈ હતી, તેને આશા હતી કે ટ્રેન કોઈ સ્ટેશન પર રોકાશે અને તે દૂધ ખરીદી લેશે, પરંતુ આવું થઈ શક્યું નહીં. કર્ણાટકથી ટ્રેન શરૂ થયા પછી, તે ટ્રેન ખાલી એકાધ સ્ટેશન પર જ રોકાઇ હતી. જ્યાં સાફિયાએ સ્ટેશન પર તૈનાત પોલીસ કર્મીઓને હાથ જોડીને બાળક માટે દુધ માંગતી રહી, પરંતુ સાફિયાને તેના માસુમ બાળક માટે ક્યાયથી પણ દુધ મલ્યું નહી.

constable fetch milk for a baby
ભોપાલમાં એક સૈનિકે ચાલતી ટ્રેનમાં પોતાના જીવની પરવા કર્યા વગર એક માસુમને દુધ પહોચાડ્યું

1200 કિલોમીટરથી વધુની યાત્રા દરમિયાન માસુમ દૂધ માટે રડતી હતી. આખરે, ટ્રેન ભોપાલ સ્ટેશન પર રોકાઈ, બાળકીને રડતી જોઈને ફરી એક વાર સાફિયાએ સ્ટેશન પર તૈનાત પોલીસકર્મીઓ પાસે દૂધ માંગ્યું અને કહ્યું કે તેની છોકરીને ભુખ લાગી છે, ત્યા કેટલાય પોલીસ કર્મીઓ હતા, તેમાથી ઇન્ડર યાદવ નામના સૈનિકે કહ્યું કે તમે ચિંતા ના કરો અમે દુધની વ્યવસ્થા કરી આપીશુ.

ઇન્દર દુધ લેવા માટે સ્ટેશનની બહાર ગયો. દૂધ લઇને સ્ટેશન પર પહોંચતા જ સૈનિક જોયું કે ટ્રેન ઝડપથી દોડવા લાગી હતી. આ જોઈને ઈન્દરે એક હાથમાં રાઇફલ તેમજ એક હાથમાં દુધની થેલી લઇ અને તે ટ્રેનની પાછળ દોડવા લાગ્યો, લાંબા સમય સુધી દોડી અને ઇન્ડર યાદવે આખરે સાફિયા જે ડબ્બામાં બેઠી હતી ત્યા જઇને આ માસુમને દુધ આપ્યું હતું.

સૈનિક ઈન્દર યાદવે પોતાની જિંદગીની પરવા કર્યા વગર તે કરી બતાવ્યું જે કદાચ આપણે કદી ન કરી શકીએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.