ETV Bharat / bharat

દિલ્હી કોરોના અપડેટઃ 24 કલાકમાં 956 પોઝિટિવ કેસ નોંધાયા, રિકવરી રેટ 89.86 ટકા - રાજધાનીમાં કોરોના એક્ટિવ કેસ

રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર 5.99 ટકા થયો છે, જ્યારે રિકવરી રેટ વધીને 89.86 ટકા થયો છે. આ સાથે જ સક્રિય દર્દીનો દર 7.34 ટકા થયો છે.

ETV BHARAT
24 કલાકમાં 956 પોઝિટિવ કેસ નોંધાયા, રિકવરી રેટ 89.86 ટકા
author img

By

Published : Aug 14, 2020, 4:24 AM IST

નવી દિલ્હીઃ રાજધાનીમાં કોરોના સંક્રમણનો આંકડો 49,000ને પાર પહોંચ્યો છે. ગુરુવારે સાંજે દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર, ગત 24 કલાકમાં કોરોનાના નવા 956 કેસ સામે આવ્યા છે. જેથી દિલ્હીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,49,460 થઇ છે, જ્યારે કોરોના સંક્રમનો દર વધીને 5.99 ટકા થયો છે.

દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં ગુરુવારે 913 લોકોએ કોરોનાને માત આપી છે. જેથી તે તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા ડિસ્ચાર્જ થયેલી સંખ્યાના કારણે કુલ ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 1,34,318 થઇ છે.

હેલ્થ બુલેટિનમાં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સળંગ બીજા દિવસે કોરોનાને કારણે 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મોતના કારણે દિલ્હીમાં કોરોનાથી મરનારા લોકોની કુલ સંખ્યા 44,167 થઇ છે.

સક્રિય દર્દી 7.34 ટકા

દિલ્હીમાં કુલ સક્રિય દર્દી 7.34 ટકા છે. જેમાંથી 5,762 દર્દી હજૂ પણ પોતાના ઘરમાં હોમ આઈસોલેટ છે. ગત 24 કલાકમાં દિલ્હીમાં 15,356 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 6,478 RTPCR ટેસ્ટ અને 8,878 રેપિડ એન્ટીજન ટેસ્ટ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.