ETV Bharat / bharat

રાજસ્થાનમાં કોવિડ-19ના 17 હજાર 754 કેસ - 94 new corona cases in Rajasthan

રાજસ્થાનમાં મંગળવારે 94 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તે જ સમયે, છેલ્લા 12 કલાકમાં 4 લોકો મૃત્યુ પામ્યા છે. જે બાદ કુલ મૃત્યુઆંક 409 પર પહોંચી ગયો છે.

94-new-corona-cases-reported-in-rajasthan
રાજસ્થાનમાં કોવિડ-19ના 17 હજાર 754 કેસ
author img

By

Published : Jun 30, 2020, 5:56 PM IST

જયપુરઃ મંગળવારે સવારે રાજ્યમાં 94 નવા કોવિડ-19ના કેસ નોંધાયા છે. ત્યારબાદ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો વધીને 17 હજાર 754 થયો છે. તે જ સમયે, જોધપુરમાં છેલ્લા 12 કલાકમાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે.

તબીબી વિભાગને મળેલી માહિતી અનુસાર, મંગળવારે અજમેરથી 2, અલવરથી 22, ચુરુથી 1, શ્રીગંગાનગરથી 1, જયપુરથી 12, કોટાથી 7, નાગૌરથી 2, પાલીથી 2, સીકરથી 33, સિરોહીથી 5, ટોંકથી 1, અને અન્ય રાજ્યના 4 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 9 હજાર 777 લોકોના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં 7 લાખ 89 હજાર 921 નમૂનાઓ નેગેટિવ આવ્યા છે અને 2102 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે. અત્યાર સુધીમાં 13 હજાર 948 પોઝિટિવ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

તેમજ 13 હજાર 640 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજસ્થાનમાં કોરોનાના એક્ટિવ કેસ 3397 છે. જેમાં 5029 પરપ્રાંતિયોનો સમાવેશ થાય છે. આ સિવાય હજુ સુધી રાજ્યના અન્ય 116 દર્દીઓ પોઝિટિવ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.