ETV Bharat / bharat

દિલ્હીમાં કોરોનાગ્રસ્ત હવલદારના સંપકર્માં આવેલા 70 પોલીસકર્મીને ક્વોરનટાઈનનો નિર્દેશ

author img

By

Published : Apr 22, 2020, 11:46 PM IST

સ્પેશલ સેલના એક હવલદારને કોરોનાનો ચેપ લાગ્યો હોવાને કારણે ત્યાં તૈનાત 70 પોલીસકર્મીઓને ક્વોરનટાઈન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

Etv Bharat
police

નવી દિલ્હીઃ સ્પેશલ સેલના એક હવાલદારને કોરોનાનો ચેપ લાગ્યો હોવાને કારણે ત્યાં તૈનાત 70 પોલીસકર્મીઓને ક્વોરનટાઈન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ આદેશ વિશેષ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહાએ આપ્યો છે. તેમને તમામને 15 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવા કહ્યું છે.

Etv bharat
દિલ્હીમાં કોરોનાગ્રસ્ત હવાલદારના સંપકર્માં આવેલા 70 પોલીસકર્મીઓને ક્વોરનટાઈન કરવાનો નિર્દેશ
હવલદાર અરુણ તેવતિયા લોધી કોલોનીમાં સ્પેશલ જેલમાં તૈનાત છે. 9 એપ્રિલથી તેમને તાવ અને ગળામાં સમસ્યા હોવાથી દફતરમાં આવવાનું બંધ કરી ઘર પર આરામ કરી રહ્યાં હતાં. 15 એપ્રિલે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી ડીસીપી પ્રમોદ કુશવાહાએ હવાલદાર અરુણના સંપકર્માં આવેલા તમામ પોલીસકર્મીઓને ક્વોરનટાઈન કરવાનો આદેશ આપ્યો છે.
delhi

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.