મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં કાર અને ટ્રકનો ગમ્ખવાર અકસ્માત સર્જાયો છે. જેમાં 6 લોકોનાં મોત થયાં અને 7 ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં કાર-ટ્રક વચ્ચે અકસ્માત, 6ના મોત, 7 ઘાયલ - મહારાષ્ટ્રમાં ગમ્ખવાર અકસ્માત
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં કાર અને ટ્રકનો ગમ્ખવાર અકસ્માત સર્જાયો છે. જેમાં 6 લોકોનાં મોત થયાં અને 7 ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

મહારાષ્ટ્રમાં ગમ્ખવાર અકસ્માત, 6નાં મોત, 7 ઘાયલ
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં કાર અને ટ્રકનો ગમ્ખવાર અકસ્માત સર્જાયો છે. જેમાં 6 લોકોનાં મોત થયાં અને 7 ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.