ETV Bharat / bharat

ધનબાદમાં માર્ગ અકસ્માતમાં 5 વ્યક્તિનાં મોત,1 ઘાયલ - ઝારખંડ અકસ્માતમાં 5 લોકોનાં મોત

ઝારખંડ ધનબાદ જિલ્લાના પૂર્વી ટુંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લટાની નજીક વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માતમાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે એક ઘાયલ થયો છે.

5 person died due to road accident in dhanbad
ઝારખંડ
author img

By

Published : Nov 2, 2020, 9:32 AM IST

ઝારખંડ : ધનબાદ જિલ્લાના પૂર્વી ટુંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લટાની નજીક વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માતમાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ડ્રાઈવરને વધુ સારવાર માટે ધનબાદ મોકલવામાં આવ્યો છે.

કારે રસ્તા પર પાર્ક કરેલી લોડ ટ્રકને પાછળથી ટક્કર મારી

આ ઘટનામાં હાઇ સ્પીડમાં આવતી કારે રસ્તા પર પાર્ક કરેલી લોડ ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક ઘાયલ થયો છે. મૃતકોમાં એક મહિલા, બે બાળકો અને બે પુરુષો છે. બધાં ધનબાદથી જામતાડા જઇ રહ્યા હતા. ગોવિંદપુર-સાહિબગંજ હાઈવે પર પૂર્વી ટુંડી પોલીસ સ્ટેશન વિસ્તારના લટાની ડાયવર્ઝનની આ ઘટના છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.