ETV Bharat / bharat

મહારાષ્ટ્ર: ભુસાવલમાં ભાજપ નેતા સહિત 5ની હત્યા, 3 આરોપીની અટકાયત

જલગાંવઃ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભુસાવલમાં ભાજપ નેતા રવિન્દ્ર ખરાતના પરિવાર પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ અને ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલામાં કુલ 5 લોકોના મોત થયા હતા.

bhusaval
author img

By

Published : Oct 7, 2019, 8:12 AM IST

Updated : Oct 7, 2019, 8:19 AM IST

રવિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. રવિન્દ્ર ખરાત ભુસાવલ શહેરના સમતા નગર પરિસરમાં પોતાના ઘરની બહાર બેઠા હતા. ત્યારે બે આરોપીએ ફાયરિંગ કર્યું હતું. ઘાયલ થયા બાદ તેમનું મોત થયું હતું.

ફાયરિંગનો અવાજ સાંભળીને તેમના ભાઈ સુનીલ બાબુ રાવ ખરાત બહાર આવ્યા હતા. અજાણ્યા શખ્સોએ તેમના પર પણ ફાયરિંગ કર્યું હતું. સુનીલ ખરાત પર ચાકુથી હુમલા કરીને તેમનું ગળું કાપી હત્યા કરાઇ હતી.

રવિન્દ્ર ખરાતના બંને પુત્રો રોહિત અને પ્રેમ સાગરની સાથે એક મિત્ર પર ચાકુથી હુમલો કર્યો હતો. બંને પુત્ર અને મિત્ર ઘાયલ થયા છે. હુમલા કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. બે વ્યકિતઓનું ઘટના સ્થળે મોત થયું હતું. આ મામલે પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરી છે.

Intro:Body:

maharashtra, bhusawal, maharashtra  latest news, મહારાષ્ટ્ર ક્રાઈમ

મહારાષ્ટ્ર: ભુસાવલમાં ભાજપ નેતા સહિત 5ની હત્યા, 3 આરોપીની અટકાયત

महाराष्ट्र के जलगांव जिले के भुसवल शहर में भारतीय जनता पार्टी(बीजेपी) के नगर सेवक रविंद्र खरात के परिवार पर अज्ञात व्यक्तियों ने गोलीबारी की और चाकू से हमला भी किया. इस हमले के बाद कुल 5 लोगों की मौत हो गई है. इस घटना के बाद पूरा भुसावल शहर हिल गया है. पुलिस प्रशासन की कार्यकुशलता पर सवाल उठाए जा रहे हैं. भुसावल शहर की गुंडागर्दी फिर से दिख रही है.

જલગાંવઃ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ભુસવાલમાં ભાજપ નેતા રવિન્દ્ર ખરાતના પરિવાર પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી અને ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલામાં કુલ 5 લોકોના મોત થયા હતા.  

घटना रविवार रात करीब 9 बजे की बताई जा रही है. रविंद्र खरात भुसावल शहर स्थित समता नगर परिसर में अपने घर के बाहर बैठे थे तभी दो आरोपियों ने उन पर गोलीबारी शुरू कर दी. इस हमले में वे बुरी तरह से घायल हो गए और उनकी मौत हो गई.

રવિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ ઘટના બની હતી. રવિન્દ્ર ખરાત ભુસાવલ શહેરના સમતા નગર પરિસરમાં પોતાના ઘરની બહાર બેઠા હતા. ત્યારે બે આરોપીએ ફાયરિંગ કરી હતી. ઘાયલ થયા બાદ તેમનું મોત થયું હતું. 

गोलीबारी की आवाज सुनकर उनके भाई सुनील बाबू राव खरात बाहर आए. हमलावरों ने उन पर भी गोली चला दी. सुनील खरात जान बचाने के लिए बगल वाले घर में घुस गए, वहां पर भी हमलावर उनका पीछा करते हुए पहुंच गए.

ફાયરિંગનો અવાજ સાંભળીને તેમના ભાઈ સુનીલ બાબુ રાવ ખરાત બહાર આવ્યા હતા. અજાણ્યા શખ્સોએ તેમના પર પણ ફાયરિંગ કર્યું હતું. સુનીલ ખરાત પર ચાકુથી હુમલા કરીને તેમનું ગળું કાપી નાખ્યું હતું.  

हमलावरों ने चाकू से सुनील खरात पर बुरी तरह से हमला किया और उनका गला काट दिया. उनकी वहीं पर मौत हो गई. हमलावरों ने बाद में रविंद्र खरात के दोनों बेटे रोहित और प्रेम सागर के साथ उनके एक दोस्त पर भी चाकू से हमला बोल दिया. इस दौरान हमलावरों ने रविंद्र खरात के दोनों बेटों सहित दोस्त को भी बुरी तरह से घायल कर दिया. हमला करने के बाद बदमाश फरार हो गए. इसमें दो व्यक्तियों की तत्काल घटनास्थल पर ही मौत हो गई.

રવિન્દ્ર ખરાતના બંને પુત્રો રોહિત અને પ્રેમ સાગરની સાથે એક મિત્ર પર ચાકુથી હુમલો કર્યો હતો. બંને પુત્ર અને મિત્ર ઘાયલ થયા છે. હુમલા કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. બે વ્યકિતઓનું ઘટના સ્થળે મોત થયું હતું. પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરી છે. 

Conclusion:
Last Updated : Oct 7, 2019, 8:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.