ETV Bharat / bharat

એર ઈન્ડિયાના 5 પાયલટ સહિત 7 કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ - કોરોના વાઈરસ ન્યૂઝ

એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર સરકારી વિમાનમથક એર ઇન્ડિયાના 5 પાઇલટ્સ સહિત 7 કર્મચારીઓને કોરોના વાઈરસથી સંક્રમિત હતા. તેઓને ફરજ બજાવવાના 72 કલાક પહેલા કરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બધા કર્મીઓ મુંબઇના હતા પણ એકપણ કર્મીઓમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા નહોતા.

એયર ઈન્ડિયા
એયર ઈન્ડિયા
author img

By

Published : May 10, 2020, 3:50 PM IST

Updated : May 10, 2020, 4:45 PM IST

નવી દિલ્હીઃ એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર સરકારી વિમાનમથક એર ઇન્ડિયાના 5 પાઇલટ્સ સહિત 7 કર્મચારીઓને કોરોના વાઈરસથી સંક્રમિત હતા. તેઓને ફરજ બજાવવાના 72 કલાક પહેલા કરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાના 5 પાઇલટ્સ સહિત એન્જિનિયર અને ટેક્નિશિયને પણ કોરોના ચેપ લાગ્યો હતો. નોંધનીય વાત એ છે કે, તેની તાજેતરમાં કોવિડ-19 ટેસ્ટ દરમિયાન આ માહિતી બહાર આવી છે. એર ઈન્ડિયાના એક સ્ત્રોત મુજબ, તે બધા ચીનના કાર્ગો ફ્લાઇટમાં હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, 10 મેના રોજ સવારે 9 વાગ્યા સુધીમાં, દેશમાં કોરોના વાઈરસના કુલ કેસો 62,939 પર પહોંચી ગયા છે અને કોવિડ-19થી 2,109 લોકોના મોત થયા છે.

દેશમાં કોરોનાના 41,472 સક્રિય કેસ છે. જ્યારે 62,939 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અથવા તો તેઓ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં 779 લોકોનાં મોત થયા છે.

અહીં હવે આ રોગચાળાના ભોગ બનેલા લોકોની સંખ્યા વધીને 20228 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 3277 નવા કેસ નોંધાયા છે અને કોવિડ-19 ને કારણે 127 લોકોનાં મોત થયા છે.

Last Updated : May 10, 2020, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.