ETV Bharat / bharat

જબલપુરઃ સિહોરા-બહોરીબંદ રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો, 4 લોકોના મોત, 1 ગંભીર - Accident News

જબલપુરના એન.એચ.-30 માં સિહોરા-બહોરીબંદ રોડ પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોનાં મોત નિપજ્યાં હતાં, જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ થઈ હતી.

જબલપુરઃ સિહોરા-બહોરીબંદ રોડ ભયાનક અકસ્માત સર્જાયો, 4ના મોત 1 ગંભીર

author img

By

Published : Nov 29, 2020, 2:16 PM IST

  • સિહોરા-બહોરીબંદ રોડ પર જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો
  • જેમાં 4 લોકોનાં મોત નિપજ્યાં, 1 ઇજાગ્રસત

જબલપુરઃ જબલપુરના એન.એચ.-30 માં સિહોરા-બહોરીબંદ રોડ પર મોડી રાત્રે એક જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોનાં મોત થયા હતા. જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ થઈ હતી, ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.

જબલપુરઃ સિહોરા-બહોરીબંદ રોડ ભયાનક અકસ્માત સર્જાયો, 4ના મોત 1 ગંભીર
જબલપુરઃ સિહોરા-બહોરીબંદ રોડ ભયાનક અકસ્માત સર્જાયો, 4ના મોત 1 ગંભીર

જીપ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

મોહસમ ગામમાં લગૂનનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સિહોરા-ખીટૌલાના 6 યુવાનો સામેલ થયા હતા. આ કાર્યક્રમ પુરો થયા પછી દરેક તેના મિત્રને છોડવા માટે બહોરીબંદ ગયા હતા અને ત્યાંથી પરત ફરતા સમયે ડુંગળીથી ભરેલી ટ્રક સામે જીપ અથડાઇ હતી. આ ઘટનામાં 4 લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસે જણાવ્યા અનુસાર મોસમ સિહોરા, નેગવા સિહોરા, ગુનેહરૂ સિહોરા, પંકજ બર્મન આ 4 લોકોના મૃત્યુ પામ્યા હતા જ્યારે 1 ને ગંભીર ઇજા પહોંચી હતી.

પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો

એસપી સિદ્ધાર્થ બહુગુણા અને એએસપી શિવેશસિંહ વાઘેલાને પણ ભયાનક માર્ગ અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. સ્થાનિક લોકાના જણાવ્યા અનુસાર અકસ્માત ગંભીર હતો.

આ અકસ્માતમાં 4 લોકોના મોત

માર્ગ અકસ્માતના સમાચાર મળતાં સિહોરાના ગિરીશ ધૂર્વે, ખીટૌલા જગોટીન મસરામ, મઝગવા અનીલાલ સૈયમ અને ગોસલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થેળે પહોંચ્યો હતો. 4 લોકોના મોતની માહિતી મળતાં SP સિદ્ધાર્થ બહુગુણા, ASP શિવેશસિંહ વાઘેલા અને એસડીઓપી શ્રુતકિર્તી સોમવંશી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એક મૃતકનો મૃતદેહ ક્ષતિગ્રસ્ત બોલેરોમાં ફસાઈ ગયો હતો. જેસીબીને ફોન કરતાં બોલેરો બંને છેડાથી ખેંચાયો હતો, ત્યારબાદ તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.