ETV Bharat / bharat

હિમાચલમાં સર્જાયેલા ગંભીર અક્સમાતમાં 43નાં મોત, 20થી વધુ ઘાયલ

author img

By

Published : Jun 20, 2019, 7:02 PM IST

Updated : Jun 20, 2019, 11:28 PM IST

કુલ્લુ : જીલ્લાના બંજારથી ગાડાગુશૈળી જઈ રહેલી બસ ખીણમાં ખાબકતા લોકના મોત 43 થયા છે.જ્યારે આ અકસ્માતમાં 20 થી વધુ લોકો ગંભીર હાલતમાં છે, જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસમાં કુલ 70થી વધું લોકો સવાર હતાં.

હિમાચલના બંજારમાં સર્જાયો ગંભીર અક્સમાત

કુલ્લુ જીલ્લાના બંજારમા ગંભીર અકસ્માત સર્જાયો હતો. બંજારથી ગાડાગુશૈળી જઈ રહેલી બસ 500 મીટર ઉંડી ખીણમાં ખાબકતા 43 લોકોના મોત થયા છે. જ્યારે 20 થી વધું લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બસમાં 70થી વધુ લોકો સવાર હતા.

અક્સમાતની જાણ થતાં જ S.D.M અન્ય અધિકારીઓ દુર્ધટના સ્થળે પહોચી બચાવ કામગીરી શરુ કરી હતી. અક્સમાતમાં ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોચી હતી. મૃતકોનો આંકડો વધવાની શક્યતા, રાહત બચાવ કામગીરી શરુ છે.

Intro:Body:

કુલ્લુના બંજારમાં સર્જાયો ગંભીર અક્સમાત 20ના લોકો 

કલ્લુ : જીલ્લાના બંજાર થી ગાડાગુશૈળી જઈ રહેલી બસ ખીણમાં ખાબકતા 20 લોકના મૃત્યુ થયા છે. 

કુલ્લુ જીલ્લાના બંજારમા ગંભીર અકસ્માત સર્જાયો હતો. બંજારથી ગાડાગુશૈળી જઈ રહેલી બસ 500 ફીટ ઉંડી ખાણમાં ખાબકતા 20 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 35 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બસમાં 50થી વધુ લોકો સવાર હતા.

અક્સમાતની જાણ થતાં જ S.D.M અન્ય અધિકારીઓ તેમજ બચાવ દળ દુર્ધટના સ્થળે પહ્ચી બચાવ કામગીરી શરુ કરી હતી. અક્સમાતમાં ધાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોચી હતી.

Conclusion:
Last Updated : Jun 20, 2019, 11:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.