ETV Bharat / bharat

જમ્મૂ-કાશ્મીરમાં ધરા ધ્રૂજી, વહેલી સવારે આવ્યો 3.0ની તીવ્રતાનો ભૂકંપ - ભૂકંપનો આંચકો

જમ્મૂ-કાશ્મીરમાં આજે સવારે 5.11 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0ની રહી હતી.

etv bharat
etv bharat
author img

By

Published : Jul 24, 2020, 7:33 AM IST

શ્રીનગર : જમ્મૂ-કાશ્મીરમાં આજે વહેલી સવારે 5.11 કલાકે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપની રિક્ટર સ્કેલ 3.0ની હતી. ભૂકંપ પૂર્વી કટરા, જમ્મૂ-કાશ્મીર વિસ્તારમાં આવ્યો હતો.

રિક્ટેર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0 નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વહેલી સવારે 5.11 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો અનુભવાતા જ લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. જોકે, જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.