ETV Bharat / bharat

ડૉ. પાયલ તડવી આત્મહત્યા મામલે 3 આરોપીની કરાઇ ધરપકડ - accused

મુંબઈ: મેડિકલ વિદ્યાર્થી પાયલ તડવીની આત્મહત્યાને લઈ 3 મહિલા આરોપી ડૉકટરની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે.

ડૉ પાયલ આત્મહત્યા મામલે 3 આરોપીની ધરપકડ
author img

By

Published : May 29, 2019, 10:38 AM IST

મુંબઈ પોલીસના પ્રવકતા DCP મંજૂનાથ શિંદેએ કહ્યું કે, હેમા આહુજા, અંકિતા ખંડેલવાલ અને ભક્તિ મહેરની ધરપકડ કરવામાં આવી છે. મહિલા ડૉકટરો પર વિદ્યાર્થી તડવીની રેગિંગ, જાતિવાદી ટિપ્પણી અને માનસિક ત્રાસ આપવાનો આરોપ છે. આ અને રેગિંગના કારણે જ તેણે આત્મહત્યાનું પગલું ભર્યુ છે. તડવીએ 22મે ના રોજ હોસ્ટેલના રુમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

પાયલ તડવીના પરિવારનો આરોપ છે કે, ત્રણેય મહિલા ડૉકટર આરોપીએ તેમની પુત્રીને માનસિક ત્રાસ આપવાની સાથે જાતીગત ટિપ્પણી કરતા તેણે આત્મહત્યા કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મુંબઈ પોલીસના પ્રવકતા DCP મંજૂનાથ શિંદેએ કહ્યું કે, હેમા આહુજા, અંકિતા ખંડેલવાલ અને ભક્તિ મહેરની ધરપકડ કરવામાં આવી છે. મહિલા ડૉકટરો પર વિદ્યાર્થી તડવીની રેગિંગ, જાતિવાદી ટિપ્પણી અને માનસિક ત્રાસ આપવાનો આરોપ છે. આ અને રેગિંગના કારણે જ તેણે આત્મહત્યાનું પગલું ભર્યુ છે. તડવીએ 22મે ના રોજ હોસ્ટેલના રુમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

પાયલ તડવીના પરિવારનો આરોપ છે કે, ત્રણેય મહિલા ડૉકટર આરોપીએ તેમની પુત્રીને માનસિક ત્રાસ આપવાની સાથે જાતીગત ટિપ્પણી કરતા તેણે આત્મહત્યા કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:Body:

मुंबई मेडिकल छात्रा आत्महत्या मामला : 2 फरार महिला डॉक्टर गिरफ्तार



मुबंई, 29 मई (आईएएनएस)| मुंबई पुलिस ने मेडिकल छात्रा पायल तडवी को आत्महत्या के लिए उकसाने के संबंध में दो और फरार आरोपी महिला डॉक्टरों को गिरफ्तार कर लिया। पुलिस ने बुधवार को यह जानकारी दी।



मुंबई पुलिस के प्रवक्ता डीसीपी मंजूनाथ शिंघे ने आईएएनएस से कहा कि आरोपियों - हेमा आहूजा और अंकिता खंडेलवाल - को बुधवार तड़के पकड़ा गया।



आहूजा, खंडेलवाल और मंगलवार को गिरफ्तार हुई उनकी साथी भक्ति मेहर पर यहां स्थित सरकार द्वारा संचालित बीवाईएल नैयर हॉस्पिटल में गायनोकोलॉजी में स्नातकोत्तर की द्वितीय वर्ष की छात्रा तडवी की कथित रेगिंग, जातिवादी टिप्पणियां करने और मानसिक उत्पीड़न तथा पेशेवराना शोषण कर उसे आत्महत्या के लिए मजबूर करने का आरोप है। तडवी ने 22 मई को अपने छात्रावास के कमरे में फांसी लगाकर आत्महत्या कर ली थी।



तीनों आरोपियों को महाराष्ट्र एसोसिएशन ऑफ रेजीडेंट डॉक्टर्स ने और उसके बाद बृह्नमुंबई नगर निगम द्वारा निलंबित कर दिया गया था। आरोपियों ने अग्रिम जमानत की याचिका दायर की थी जिस पर आज सुनवाई होनी है।



तड़वी की मां अबेदा तडवी के वकील नितिन सतपुटे ने आईएएनएस से कहा कि अपनी बेटी को न्याय दिलाने के लिए आंदोलन कर रहीं अबेदा आरोपियों की अग्रिम जमानत याचिकाओं को चुनौती देने पर विचार कर रही हैं।



पायल तडवी के परिवार वालों का भी आरोप है कि तीनों महिला डॉक्टरों ने उनके अनुसूचित जनजाति का होने को लेकर ताने कसते थे  और मानसिक रूप से प्रताणित करते थे. पायल तडवी मुंबई के बीवाईएल नायर हॉस्पिटल में एमडी सेंकड ईयर की छात्रा थीं.





ડૉ પાયલ આત્મહત્યા મામલે 3 આરોપીની ધરપકડ

મુંબઈ : મેડિકલ વિદ્યાથી પાયલ તડવીની આત્મહત્યાને લઈ 3 મહિલા આરોપી ડૉકટરની મુંબઈ પોલીસે  ધરપકડ કરી હતી. 



મુંબઈ પોલીસના પ્રવકતા DCP મંજૂનાથ શિંધે કહ્યુ કે, હેમા આહુજા અને અંકિતા ખંડેલવાલ અને ભક્તિ મહેરની ધરપકડ કરવામાં આવી છે. મહિલા ડૉકટરો પર વિદ્યાથી તડવીની રેગિંગ, જાતિવાદી ટિપ્પણી અને માનસિક ત્રાસ આપવાનો આરોપ છે. આ અને રેગિંગના કારણે જે તેણે આત્મહત્યાનું પગલું ભર્યુ છે. તડવીએ 22 મે ના રોજ હોસ્ટેલના રુમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.



પાયલ તડવીના પરિવારનો આરોપ છે કે, ત્રણેય મહિલા ડૉકટર આરોપી તેમની પુત્રીને માનસિક ત્રાસ આપવાની સાથે જાતીગત ટિપ્પણીને લઈ આત્મહત્યા કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.