ETV Bharat / bharat

હવે 2 લાખ ભારતીયોને હજ યાત્રાની સાઉદી આરબે આપી પરવાનગી

author img

By

Published : Apr 20, 2019, 8:20 AM IST

નવી દિલ્હી: સાઉદી આરબે ભારતને હજયાત્રા પર જનારા યાત્રાળુઓની સંખ્યા વધારવા પર મંજૂરી આપી દીધી છે. હવે દર વર્ષે બે લાખ શ્રદ્ધાળુઓ મક્કા મદીનાની તીર્થયાત્રા કરી શકશે.

२ લાખ યાત્રાળુઓ હજ યાત્રા કરી શકશે

જો કે ગત ફેબ્રુઆરી માસમાં સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારત યાત્રા પર આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત દરમિયાન તેમને હજ યાત્રાળુઓની સંખ્યા વધારવાની અપીલ કરી હતી.

ત્યારબાદ આજે સાઉદી સરકારે આ માટે એક સત્તાવાર આદેશ જાહેર કરી દીધો છે. આ આદેશ બાદ હવે બે લાખ લોકો સાઉદીના મક્કા મદીનાની યાત્રા કરી શકશે. આ નિર્ણય બાદ લગભગ બધા રાજ્યોના શ્રદ્ધાળુઓ હજ યાત્રા કરી શકશે.

જો કે આ વર્ષે 2 લાખ લોકો હજ યાત્રા કરી શકશે. જેના પર કોઇ સબસીડી નહીં મળે.

2 લાખ ભારતીયોને હજ યાત્રાની સાઉદી આરબે આપી પરવાનગી

ફેબ્રુઆરી માસમાં નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ પ્રિન્સ સલમાને યાત્રાળુઓની સંખ્યા વધારવાની જાહેરાત કરી હતી. હજ યાત્રાળુઓની સંખ્યામાં આ સતત ત્રીજા વર્ષમાં વધારો નોંધાયો છે. આ પહેલા વર્ષ 2018માં સાઉદી સરકારે 1.75 લાખ યાત્રાળુઓને હજ યાત્રાની મંજૂરી આપી હતી.

કેન્દ્ર સરકારે હજ યાત્રા અંગે નવી પૉલીસી બનાવવા માટે અફજલ અમાનુલ્લાહના નેતૃત્વમાં છ સભ્યોની સમિતિની નિમણૂક કરી છે. અફજલ ભારત સરકાર વરિષ્ઠ અધિકારી રહી ચુક્યા છે. અમાનુલ્લાહ હજ સમિતિના વર્ષ 2018થી 2022 સુધીનો એક ડ્રાફ્ટ તૈયાર કરીને ભારત સરકારને અહમ સુચનાઓ આપશે.

અમાનુલ્લાહ સમિતિ દ્વારા હજ સબસિડીને હટાવવાની અરજી કરવામાં આવી હતી. જેને ભારત સરકારે પણ સ્વીકાર કરી લીધી હતી. હજ સબસિડી પૂરી થયા બાદ વર્ષ 2008માં વિમાન કંપનીઓને 57 કરોડથી ઓછી રકમ ચૂકવવામાં આવી હતી. વર્ષ 2018ની શરૂઆતમાં હજ સબસિડી પૂરી થયા બાદ રેકોર્ડ 1,75,025 ભારતીય સાઉદી અરબ સબસિડી વિના યાત્રા કરી ચુક્યા છે.

હજ માટે વર્ષ 2018માં કુલ 3,55,604 અરજી જમા કરવામાં આવી હતી. જેમાં 1,89,217 પૂરુષ તથા 1,66,387 મહિલાઓ અરજીદાર હતી. લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીની જણાવ્યા પ્રમાણે, વર્ષ 2018માં પ્રથમવાર ભારતથી 1,308 મહિલાઓ હજ યાત્રા પર ગઈ હતી.

ત્યારે આ વર્ષે લગભગ 2340 ભારતીય મુસલમાન મહિલાઓ હજ યાત્રા પર જશે. તેમની સાથે કોઈ પૂરુષ કે મિત્રો હશે નહીં. સાથે જ આ પર કોઈ સબસિડી પણ મળશે નહીં.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.