ETV Bharat / bharat

અમરનાથ યાત્રામાં ગુજરાતના અને ઝારખંડના 2 શ્રદ્ધાળુંઓના મૃત્યુ - Gujarat

શ્રીનગરઃ અમરનાથ યાત્રામાં બે યાત્રાળુઓ શુક્રવારે મૃત્યુ પામ્યા છે. આ જાણકારી પોલીસ દ્વારા આપવામાં આવી હતી.

Amarnath Yatra
author img

By

Published : Jul 12, 2019, 6:39 PM IST

Updated : Jul 12, 2019, 6:54 PM IST

પોલીસના જણાવ્યા અનુસાર, ગુજરાતના 65 વર્ષીય શ્રીકાંત દોશી અને ઝારખંડના 55 વર્ષીય શશિ કુમારનું શુક્રવારે યાત્રા દરમિયાન મૃત્યુ થયા છે.

મળતી માહિતી અનુંસાર, "શ્રીકાંત દોશીનું મૃત્યુ પારંપરિક પહલગામ-ગુફા તીર્થ રસ્તા પર શેષનાગ પડાવમાં થયું છે. જ્યારે શશિ કુમારનું યાત્રા બાદ રોકાયા સમયે મૃત્યુ થયું છે. બંને કેસમાં મૃત્યુના કારણોની તપાસ કરવામાં આવી રહી છે."

Intro:Body:

2 अमरनाथ यात्रियों की मौत

श्रीनगर, 12 जुलाई (आईएएनएस)| अमरनाथ यात्रा के दो तीर्थयात्रियों की शुक्रवार को मौत हो गई। पुलिस ने यह जानकारी दी। पुलिस सूत्रों के अनुसार, गुजरात के 65 वर्षीय श्रीकांत दोशी और झारखंड के 55 वर्षीय शशि कुमार का आज (शुक्रवार को) यात्रा के दौरान निधन हो गया।

सूत्रों ने कहा, "श्रीकांत दोशी का निधन पारंपरिक पहलगाम-गुफा तीर्थ मार्ग पर शेषनाग पड़ाव में हुआ, जबकि शशि कुमार की यात्रा के बाद रुकते समय मृत्यु हो गई।"

उन्होंने कहा, "दोनों ही मामलों में मौत के कारणों की जांच की जा रही है।"

--आईएएनएस

Conclusion:
Last Updated : Jul 12, 2019, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.