મુંબઈ: ગુજરાત ATSને આજે મોટી સફળતા મળી છે. વર્ષ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી મુનાફ હલારી મુસાની ગુજરાત ATS ટીમે મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ કે, મુનાફ હલારી મુસા વર્ષ 1993ના મુંબઈ વિસ્ફોટનો આરોપી છે. સાથે જ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પણ મુખ્ય સૂત્રધાર છે. ગત વર્ષે ઓગસ્ટમાં ઝડપાયેલા રૂપિયા 1500 કરોડના ડ્રગ્સના મામલામાં પણ મુનાફ હલારી મુખ્ય સંદિગ્ધ હતો. મુનાફ હલારી પાકિસ્તાની પાસપોર્ટ પર ટ્રાવેલ કરતો હતો.
ગુજરાત ATSએ 1993 મુંબઈ બ્લાસ્ટના આરોપી મુનાફ હલારી મુસાની કરી ધરપકડ
ગુજરાત ATSને આજે મોટી સફળતા મળી છે. વર્ષ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી મુનાફ હલારી મુસાની ગુજરાત ATS ટીમે મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.
મુંબઈ: ગુજરાત ATSને આજે મોટી સફળતા મળી છે. વર્ષ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી મુનાફ હલારી મુસાની ગુજરાત ATS ટીમે મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ કે, મુનાફ હલારી મુસા વર્ષ 1993ના મુંબઈ વિસ્ફોટનો આરોપી છે. સાથે જ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પણ મુખ્ય સૂત્રધાર છે. ગત વર્ષે ઓગસ્ટમાં ઝડપાયેલા રૂપિયા 1500 કરોડના ડ્રગ્સના મામલામાં પણ મુનાફ હલારી મુખ્ય સંદિગ્ધ હતો. મુનાફ હલારી પાકિસ્તાની પાસપોર્ટ પર ટ્રાવેલ કરતો હતો.
અમદાવાદ
ગુજરાત ATSને મોટી સફળતા
આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનાં મુખ્ય સૂત્રધાર પકડાયો
ડ્રગ રેકેટ માફિયા મુનાફ હલારી મુસાને ઝડપી પડાયો
ગત વર્ષે ઓગસ્ટમાં 1500 કરોડના ડ્રગ્સ મામલામાં હતો મુખ્ય સંદિગ્ધ
પાકિસ્તાની પાસપોર્ટ પર ટ્રાવેલ કરતો હતો મુનાફ
મુંબઇ 1993 બ્લાસ્ટમાં પણ હતો આરોપી
Conclusion: