ETV Bharat / bharat

AN-32 વિમાન દુર્ઘટનામાં કોઈ જીવિત ન મળ્યું, 13 લોકોના મોત - ARUNACHAL PRADESH

ઈટાનગરઃ AN-32 વિમાન દુર્ઘટનામાં ગુમ 13 લોકોની કોઈ ભાળ મળી નથી. વાયુસેનાની સર્ચ ટીમ આજે AN-32ની ક્રેશ સાઇટ પર પહોંચી હતી, જ્યાં તેને વિમાનમાં સવાર યાત્રીકોઓના પરિવારોને તેની સૂચના આપી હતી. 3 જૂનેે લાપતા થયેલા વાયુસેનાનું AN-32 વિમાનમાં કોઇની પણ બચવાની સંભાવના નથી.

AN-32 વિમાન દુર્ધટનામાં કોઇ પણ બચ્યું નહીં, 13 લોકોના મોત
author img

By

Published : Jun 13, 2019, 2:35 PM IST

અરૂણાચલ પ્રદેશના સિયાંગ અને શી યોમી જિલ્લાની સીમા પર ગટ્ટાના ગામની પાસે સમુદ્ર તળેટીથી 12000 ફુટની ઉંચાઇ પર વાયુસેનાના MI-17 હેલિકોપ્ટર દ્વારા કાટમાળ જોયા બાદ વાયુ સેનાના પર્વતીય દળના 9 કર્મી, સેનાના 4 અને 2 અસૈન્ય પર્વતીય દળના મોકલ્યા હતા.

અસમના જોરહાટથી AAN-32 વિમાન ઉડાન ભરી રહ્યુ હતુ. રૂસથી નિર્માણ AAN-32 વિમાન અસમના જોરહાટમાં 3 જૂને ચીનની સીમાની નજીક મેંચુકા એકવાંસ્ડ લૈંડિંગ થઇ રહ્યુ હતુ. તેની ઉડાન ભર્યા પછી 33 મિનિટ બાદ બપોરે એક કલાકે તે સંપર્કથી બહાર થઇ ગયું હતું.

Intro:Body:

AN-32 विमान हादसे में कोई नहीं मिला जिंदा, सभी 13 की मौत

ईटानगर: एएन-32 विमान हादसे में लापता 13 लोगों का कोई भी सुराग नहीं मिला है. वायुसेना की सर्च टीम आज एएन-32 की क्रैश साइट पर पहुंची, जहां उन्हें किसी के भी जीवित होने के प्रमाण नहीं मिले. इसके बाद सेना ने विमान में सवार सभी यात्रियों के परिवारों को इसकी सूचना दे दी है.

3 जून को लापता हुए वायुसेना का एएन-32 विमान में किसी के भी बचने की कोई संभावना नजर नहीं आ रही है. गुरुवार को सेना ने क्रैश साइट पर पहुंचकर जांच पड़ताल की. लेकिन उन्हें निराशा ही हाथ लगी.

अंत में सेना ने एएन-32 विमान में सवार सभी 13 यात्रियों के परिवारों को इसकी सूचना दे दी.

अरूणाचल प्रदेश में सियांग और शी योमी जिलों की सीमा पर गट्टे गांव के पास, समुद्र तल से 12,000 फुट की ऊंचाई पर वायु सेना के एमआई-17 हेलिकॉप्टर द्वारा मलबा देखे जाने के बाद वायु सेना के पर्वतारोहण दल में से नौ कर्मी, सेना के चार और दो असैन्य पर्वतारोहियों को रवाना किया गया था.

ये लोग थे AN-32 विमान में सवार 

विंग कमांडर जीएम चार्ल्स, स्क्वाड्रन लीडर एच विनोद, फ्लाइट लेफ्टिनेंट आर थापा, फ्लाइंट लेफ्टिनेंट ए तंवर, फ्लाइट लेफ्टिनेंट एस मोहंती, फ्लाइट लेफ्टिनेंट एमके गर्ग, केके मिश्रा (वारंट ऑफिसर), सार्जेंट अनूप कुमार, कॉर्पोरल शेरिन, लीड एयरक्राफ्ट मैन एसके सिंह, एयरक्राफ्ट मैन पंकज, गैर-लड़ाकू कर्मचारी पुताली और राजेश कुमार.

असम के जोरहाट से एएन-32 विमान ने उड़ान भरी थी. रूस निर्मित एएन-32 विमान असम के जोरहाट से तीन जून को चीन की सीमा के निकट मेंचुका एडवांस्ड लैंडिग ग्राउंड जा रहा था. उसके उड़ान भरने के 33 मिनट बाद ही दोपहर एक बजे उससे संपर्क टूट गया था.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.