ETV Bharat / bharat

અધધધ....આટલુ બધુ લાઈટ બીલ, વિજળી વિભાગે વૃદ્ધને 128 કરોડનું બિલ થમાવ્યું - elder

લખનઉ: ઉત્તર પ્રદેશના વિજળી વિભાગે હાપુડ જિલ્લામાં એક વૃદ્ધને જોરદાર ઝટકો આપ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ઝટકો વિજળીનો નહીં પરંતુ વિજળીના બીલનો છે. જેમાં 70 વર્ષના વૃદ્ધ શમીમને વિજળી વિભાગે 1.28,45,95,444 રૂપિયાનું વિજળી બિલ ફટકાર્યુ છે. હકીકતમાં આ વૃદ્ધનું વિજળી બિલ માત્ર 2 વોટ જેટલુ આવે છે.

70 વર્ષના વૃદ્ધને વિજળી વિભાગે અધધ... બિલ ફટકાર્યુ
author img

By

Published : Jul 21, 2019, 7:06 PM IST

હાપુડમા ચામરી ગામમાં શમીમ અને તેની પત્નિ રહે છે. તેણે વિચાર્યુ પણ નહીં હોય તેવી ઘટના તેની સાથે ઘટી છે. તે અંગે શમીમે જણાવ્યું કે વિજળી વિભાગે 1,28,45,95,444 રુપયા વિજળી બિલ ફટકાર્યુ છે. જેનાથી થોડીવાર માટે તો જોઈને હું પણ વ્યથીત થયો હતો. આ મામલે હું વિજળી વિભાગે ગયો હતો. પરંતુ, ત્યાં અધિકારીએ કહ્યું કે બિલ ભરો નહીંતર વિજળી મળશે નહીં.

lucknow
વૃદ્ધના ધરે પહોંચેલુ વિજળી બિલ

શમીમે જણાવ્યું કે, કોઇએ અમારુ સાંભળ્યું નહીં. અમે આ રકમ કેમ ચુકવીએ? અમે ફરિયાદ કરવા ગયા હતાં. પરંતુ, ત્યાંથી એવો ઉડાવ જવાબ આપવામાં આવ્યો કે વિજળીના બિલની ભરપાઇ કરો તો જ વિજળી મળશે.

આ સમગ્ર મામલે શમીમે પત્રકારોને જણાવ્યું કે, તેનુ વિજળી બિલ મહીનાનું 700થી 800ની આસપાસ આવે છે. પરંતુ આ વખતે વિજળી વિભાગે પુરા શહેરનું બિલ ફટકારી દીધુ છે.

જ્યારે લખનઉમાં વિજળી વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે તેને આ કેસની કોઈ પણ જાણકારી નથી. જ્યારે તેને આ કેસનું કહેવામાં આવ્યુું ત્યારે તેને ટેક્નિકલ ખામી હોવાનું જણાવ્યું હતું. જેને સુધારી નાખવામાં આવશે. પરંતુ, ત્યાં સુધી શમીમ અને તેના પરિવારને અંધારામાં જ રહેવું પડશે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/up-man-gets-rs-128-crore-electricity-bill-1-1/na20190721151801793

उत्तर प्रदेश: बुजुर्ग के घर पहुंचा 128 करोड़ का बिजली बिल, विभाग ने बताई तकनीकी खराबी

उत्तरप्रदेश में एक अजीब ही घटना सामने आई है. यहां एक बुजुर्ग के घर बिजली विभाग ने 128 करोड़ का बिल पहुंचा दिया है. बिल देखकर बुजुर्ग काफी परेशान है. वहीं विभाग ने तकनीकी खराबी बताते हुए मामले से पल्ला झाड़ा है. पढे़ं पूरी खबर.

लखनऊः उत्तर प्रदेश के बिजली विभाग ने हापुड़ जिले के एक बुजुर्ग को एक जोरदार झटका दिया है. करीब 70 साल के शमीम को 1,28,45,95,444 रुपये का बिजली बिल मिला है और उनका बिजली लोड केवल दो किलोवाट है.

बुजुर्ग के घर पहुंचाया गया बिजली का बिल

हापुड़ के चामरी गांव में शमीम अपनी पत्नी के साथ रहते हैं. शमीम ने बताया कि वह इस गलती को सुधरवाने के लिए बिजली विभाग भी गए थे लेकिन वहां अधिकारियों ने कहा कि बिल का भुगतान करो अन्यथा बिजली नहीं जोड़ी जाएगी.

शमीम ने कहा, 'किसी ने हमारी फरियाद नहीं सुनी. हम कैसे इस रकम का भुगतान करेंगे? हम इसकी शिकायत करने गए थे लेकिन हमसे कहा गया कि जब तक बिल का भुगतान नहीं होगा बिजली वापस नहीं जोड़ी जाएगी.'

पढ़ें- पीसीएस-जे 2018 परीक्षा का चयन परिणाम घोषित, गोंडा की आकांक्षा तिवारी बनी टॉपर

इस बारे में शमीम ने संवाददाताओं को बताया कि उनका बिजली का मासिक बिल 700 से 800 रुपये के आस-पास आता है.

बुजुर्ग ने कहा, 'लेकिन इस बार बिजली विभाग ने हमें पूरे शहर का बिल थमा दिया है.'

वहीं, लखनऊ में बिजली विभाग के वरिष्ठ अधिकारियों ने कहा कि उन्हें इस मामले की जानकारी नहीं है. ऐसे में वह कुछ नहीं कह सकते. जब उन्हें इस बारे में बताया गया तो उन्होंने कहा कि यह तकनीकी खामी हो सकती है, जिसे सुधार लिया जाएगा. लेकिन तब तक शमीम और उनके परिवार को अंधेरे में ही रहना पड़ेगा.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.