ETV Bharat / bharat

ઉતર પ્રદેશમાં કોરોનાના 11 પોઝિટિવ કેસ આવ્યા સામે, કુલ 61 કેસ પોઝિટિવ - કોરોના વાઇરસ

ઉત્તર પ્રદેશમાં સતત કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓના આંકડા વધી રહ્યા છે. 11 નવા દર્દીઓ કોરોના પોઝિટિવના સામે આવ્યા બાદ હવે આ આંકડો 61 સુધી પહોંચ્યો છે.

Etv BHarat, Gujarati News, UP News, Corona News
Covid-19
author img

By

Published : Mar 28, 2020, 9:19 PM IST

લખનૌ : યૂપીમાં કોરોના વાઇરસનો સતત પોતાનો પગ પેસારો વધી રહ્યો છે. 11 નવા કોરોના વાઇરસના પોઝિટીવ કેસ સામે આવ્યા બાદ આ આંકડો 61 પહોંચ્યો છે. આ તકે આ તમામ દર્દીઓને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ તમામ દર્દીઓને તપાસ સેમ્પલ આવ્યા બાદ તમામમાં કોરોના વાઇરસની પુષ્ટિ થઇ છે.

11 નવા કોરોના વાઇરસના દર્દીઓ મળ્યા

વધતા સમયની સાથે કોરોના વાઇરસ યુપીમાં ધીરે-ધીરે પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. આ કડીમાં શનિવારે 11 નવા કેસ સામે આવ્યા છે. જેમાં આ તમામ દર્દીઓને કોરોના વાઇરસ થવાની પુષ્ટિ લેબ દ્વારા થઇ છે. આ તમામ 11 દર્દીઓમાં 9 દર્દીઓ નોઇડાના રહેવાસી છે. તો એક તરફ એક દર્દી વારાણસી અને બીજા મેરઠનો છે.

યૂપીમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા પહોંચી 61 પર

કોરોના વાઇરસના દર્દીઓના સંપર્કમાં આવ્યા બાદ આ તમામ લોકોમાં કોરોના વાઇરસના લક્ષણો જોવા મળ્યા છે. જે બાદથી સ્વાસ્થ્ય વિભાગની નજર આ લોકો પર બની છે. કોરોના વાઇરસના લક્ષણ દેખાયા બાદ આ તમામ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે બાદ આ તમામ લોકોમાં કોરોના વાઇરસની પુષ્ટિ થઇ હતી. યૂપીમાં કુલ કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે 61 પર પહોંચી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.