ETV Bharat / bharat

દંપતિની તું તું..મૈં મૈં, બીજે નોકરી મળતા પતિએ કહ્યું એનામાં મારૂ બાળક નથી - Complaint filed by wife aginst husband

આસામની મહિલાએ તેના 'પતિ' વિરુદ્ધ (Cheating Case Filed in Bangaluru) કેસ દાખલ કર્યો જેમાં મહિલાએ દંપતીના જન્મેલા બાળકને સ્વીકારવાનો ઇનકાર કર્યો. તેની સાથે ક્યારેય લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો. જોકે, બન્ને એક ઈવેન્ટ કંપનીમાં સાથે કામ કરતા હતા. લગ્ન પણ કર્યા હતા. પણ મામલો બગડતા મહિલાએ દાવા કર્યા હતા.

દંપતિની તું તું..મૈં મૈં, બીજે નોકરી મળતા પતિએ કહ્યું એનામાં મારૂ બાળક નથી

author img

By

Published : Jul 30, 2022, 9:11 PM IST

બેંગલુરુ: એક વિચિત્ર ઘટનામાં કર્ણાટકના મહાનગર બેંગ્લુરૂમાંથી (Cheating Case Filed in Bangaluru) સામે આવ્યો છે. જેમાં આસામ સ્થિત એક મહિલાએ તેના 'પતિ' વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં દંપતીના તાજેતરમાં જન્મેલા બાળકને (Denied to Accept Child) સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. એક એવો પણ સમય હતો જેમાં લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. કર્ણાટકના હસન જિલ્લાના ચન્નારાયપટ્ટના વિસ્તારના મીર હૈદર અલી તબરેઝ (Complaint filed by wife aginst husband) સામે એની જ પત્ની તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં યુવતી મુળ તો ગુવાહાટીની છે. પોલીસે ફરિયાદના આધારે તબરેઝ સામે દહેજ, અત્યાચાર બળાત્કાર અને જાનથી મારી નાંખવાની ધમકીનો કેસ નોંધી કાયદેસરના પગલાં લીધા છે.

આ પણ વાંચો: વિદ્યાના ધામમાં વિદ્યાર્થીઓ સાથે કરાવવામાં આવતું હતું આવું કામ, આ રીતે ફૂટ્યો સમગ્ર ભાંડો

આમ થયો સંપર્ક: આ મહિલાનો દાવો છે કે પાંચ વર્ષ પહેલા તેણે દુબઈમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ખોલી હતી. મહિલાના જણાવ્યા અનુસાર તબરેઝ, તે જ કંપનીમાં જોડાયા હતા, શરૂઆતમાં એ બન્ને મિત્રો બન્યા હતા. જે પાછળથી લગભગ ત્રણ વર્ષ સુધી ચાલું રહેલા અફેર બાદ મામલો લગ્ન સુધી પહોંચ્યો હતો. બાદમાં, બન્ને દુબઈથી ભારત આવ્યા અને હિન્દુ પરંપરા મુજબ લગ્ન કર્યા હતા. મહિલાનો એવો દાવો છે. થોડા મહિનામાં જ તે ગર્ભવતી થઈ ગઈ. પણ જ્યારે મહિલા ગર્ભવતી હતી ત્યારે તે બેંગ્લુરૂમાં કામ કરવા માટે ગયો હતો. જે પછીથી પાછો ફર્યો નથી. જ્યારે તેણીએ તેના પતિનો સંપર્ક કર્યો ત્યારે મામલો બીજો સામે આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાંથી 6 CNG રીક્ષાની ચોરીનો પાટણ LCBએ ભેદ ઉકેલ્યો

મહિલાએ દાવો કર્યો: મહિલાએ દાવો કર્યો કે, તે યુવતીની ગર્ભાવસ્થા માટે જવાબદાર નથી. જ્યારે યશવંતપુર પોલીસે તબરેઝની પૂછપરછ કરી તો તેણે આ તમામ આરોપોને નકારી કાઢ્યા. તબરેઝે કહ્યું હતું કે, "હું અને મહિલા એક જ કંપનીમાં કામ કરતા હતા અને અમે મિત્રો હતા. મેં તેની સાથે લગ્ન કર્યા નથી, હું તેના બાળકનો પિતા નથી. જરૂર પડ્યે હું ડીએનએ ટેસ્ટ કરાવવા તૈયાર છું,"આ અંગે પોલીસ કાયદેસરની તપાસ ચલાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.