ETV Bharat / bharat

ઓક્સિમીટર એપથી સાવધાન, તમારા સંવેદનશીલ ડેટા થઇ શકે છે ચોરી - sensitive data can be stealed

શરીરમાં ઓક્સિજનના લેવલનેે ચકાસવા માટે તમારા સ્માર્ટફોન પર ઓક્સિજન-ટેસ્ટિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી છે. તો સાવધાન થઇ જાઓ, કારણ કે સાયબર ક્રાઈમમાં હવે બનાવટી આ નવી રીતની શોધ કરી છે. કઇ રીતે મોબાઇલથી તમારો સંવેદનશીલ ડેટા કેવી રીતે ચોરી થઈ શકે છે. તે જાણવા માટે વાંચો...

ઓક્સિમીટર એપ
ઓક્સિમીટર એપ
author img

By

Published : May 26, 2021, 11:43 AM IST

  • સ્માર્ટફોન પર ઓક્સિજન-ટેસ્ટિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી
  • સાયબર ક્રિમિનલ્સ દ્વારા ઓક્સિજન લેવલ ચેક કરવાના નામે લૂંટ કરાઇ
  • સ્ટાર્ટ અપ્સે મફતમાં ઓક્સિજનના સ્તરને માપવા માટે એપ્લિકેશનોની રચના કરી

બેંગલુરૂ : શરીરમાં ઓક્સિજનના લેવલનેે ચકાસવા માટે તમારા સ્માર્ટફોન પર ઓક્સિજન-ટેસ્ટિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી છે. તો સાવધાન થઇ જાઓ, કારણ કે સાયબર ક્રાઈમમાં હવે બનાવટી આ નવી રીતની શોધ કરી છે. ઓક્સમિનેટર એપથી હવે સાયબર ક્રિમિનલ્સન દ્વારા ઓક્સિજન લેવલ ચેક કરવાના નામે લૂંટ કરવામાં આવી રહી છે.

UPI એપ પર ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરાય જેનાથી જોખમની શક્યતા વધી
તાજેતરમાં કેટલીક એપ્લિકેશન્સમાં પીપીજી ટેકનોલોજી દ્વારા માત્ર 40 સેકંડમાં વ્યક્તિના શરીરની ઓક્સિજન સામગ્રી શોધી કાઢવામાં આવી હતી. નૈતિક હેકર રાઘોથોમા અનુસાર, ડેટા ચોરી કરવાનો આ સૌથી સહેલો રસ્તો છે. આજના સ્માર્ટફોન ગૂગલ પે અને ફોન પે જેવી UPI એપ પર આધારિત છે. ગૂગલ પે અને ફોન પે જેમાં ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે જો આપણી ફિંગરપ્રિન્ટ સાયબર ક્રાઇમિનલ્સ સુધી પહોંચે તો જોખમની શક્યતા વધી જાય છે.

એપ્લિકેશન હોસ્પિટલ અથવા સરકાર દ્વારા બનાવવામાં આવે તો જ વિશ્વસનીય

તેમણે કહ્યું કે, કેટલાક સ્ટાર્ટ અપ્સે મફતમાં ઓક્સિજનના સ્તરને માપવા માટે એપ્લિકેશનોની રચના કરી છે. અમે આવી એપ્લિકેશનનો ઉપયોગ કરવાની ભલામણ કરતા નથી. જો આવી એપ્લિકેશનો કોઈપણ હોસ્પિટલ અથવા સરકાર દ્વારા બનાવવામાં આવે છ., તો જ તે વિશ્વસનીય છે. તેમણે કહ્યું કે, તમારો સંવેદનશીલ ડેટા બંધ આંખોથી કોઈને પણ સોંપી દેવો યોગ્ય નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.