ETV Bharat / bharat

બેંગલુરુ રાંચી ગો એરવેઝની ફ્લાઈટનું વારાણસી એરપોર્ટ પર થયું ઈમરજન્સી લેન્ડિંગ - ખરાબ હવામાનની અસર

બેંગ્લોરથી રાંચી આવી રહેલી ગો એરવેઝની ફ્લાઈટનું વારાણસી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે રાંચી એટીસીએ લેન્ડિંગની મંજૂરી આપી ન હતી. આ વિમાનમાં લગભગ 111 પ્રવાસીઓ સવાર હતા. bangalore Ranchi go airways flight, go airways flight emergency landing, Varanasi airport,

બેંગલુરુ રાંચી ગો એરવેઝની ફ્લાઈટનું વારાણસી એરપોર્ટ પર થયું ઈમરજન્સી લેન્ડિંગ

author img

By

Published : Sep 1, 2022, 4:37 PM IST

રાંચી: ખરાબ હવામાનની અસર ફરી એકવાર હવાઈ પ્રવાસી પર પડી છે. બેંગ્લોરથી રાંચી આવતી ફ્લાઈટને (bangalore Ranchi go airways flight) પણ આવા જ હવામાનનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડી હતી. ગો એરવેઝનું એક વિમાન રાંચીમાં લેન્ડ થવાનું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે રાંચી એટીસીએ તેને લેન્ડ કરવાની મંજૂરી આપી ન હતી. આ પછી વારાણસી એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ (go airways flight emergency landing) કરવામાં આવ્યું હતું. જ્યારે રાંચીનું હવામાન સાફ થયા પછી લગભગ 3 કલાક પછી વિમાન રાંચી પરત આવ્યું હતું. 111 પ્રવાસીઓ ફ્લાઈટમાં સવાર હતા.

આ પણ વાંચો : ઓટોપાયલટ સિસ્ટમમાં ખામીને કારણે નાસિક જતી સ્પાઈસજેટની દિલ્હી પરત ફરી

ગો એરવેઝની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ : રાંચીમાં ખરાબ હવામાનને કારણે એટીસીએ વિમાનને બિરસા મુંડા એરપોર્ટ પર લેન્ડિંગની મંજૂરી આપી ન હતી. જે બાદ પ્લેન લાંબા સમય સુધી હવામાં ચક્કર મારતું રહ્યું હતું. જે બાદ એરક્રાફ્ટનું ઈંધણ ઓછું થવા લાગ્યું જેના કારણે એરક્રાફ્ટનું વારાણસી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ (go airways flight emergency landing) કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ચીનની નજર તાઈવાન પર, વિમાનો અને જહાજોથી રાખે છે ખબર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.