દોહા(કતાર): ફિફા વર્લ્ડ કપ 2022માં ઓસ્ટ્રેલિયાએ આજે ડેનમાર્કને 1-0થી હરાવ્યું છે. આ સાથે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપના ઈતિહાસમાં બીજી વખત નોકઆઉટ સ્ટેજમાં પહોંચી ગયું છે.(AUSTRALIA VS DENMARK) આ પહેલા તે 2006માં માત્ર એક જ વાર નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચ્યો હતો.
-
Australia are through to the Round of 16! 🇦🇺 #FIFAWorldCup | @adidasfootball
— FIFA World Cup (@FIFAWorldCup) November 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Australia are through to the Round of 16! 🇦🇺 #FIFAWorldCup | @adidasfootball
— FIFA World Cup (@FIFAWorldCup) November 30, 2022Australia are through to the Round of 16! 🇦🇺 #FIFAWorldCup | @adidasfootball
— FIFA World Cup (@FIFAWorldCup) November 30, 2022
મેથ્યુ લેકીએ ઓસ્ટ્રેલિયાને 1-0ની લીડ અપાવી : મેથ્યુ લેકીએ ડેનમાર્ક સામેની મેચમાં ઓસ્ટ્રેલિયાને લીડ અપાવી હતી. ઓસ્ટ્રેલિયા માટે લેકીએ 60મી મિનિટે પ્રથમ ગોલ કર્યો હતો. આ ગોલ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ટોપ ટુમાં પહોંચી ગઈ છે.
-
MATHEWWW LECKIEEEEE WITH A SUPERB INDIVIDUAL GOAL!!!
— Socceroos (@Socceroos) November 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
WE HIT THE FRONT! #AUS 1-0 #DEN | #FIFAWorldCup#GiveIt100 #Socceroos pic.twitter.com/UvHPyZ7rjR
">MATHEWWW LECKIEEEEE WITH A SUPERB INDIVIDUAL GOAL!!!
— Socceroos (@Socceroos) November 30, 2022
WE HIT THE FRONT! #AUS 1-0 #DEN | #FIFAWorldCup#GiveIt100 #Socceroos pic.twitter.com/UvHPyZ7rjRMATHEWWW LECKIEEEEE WITH A SUPERB INDIVIDUAL GOAL!!!
— Socceroos (@Socceroos) November 30, 2022
WE HIT THE FRONT! #AUS 1-0 #DEN | #FIFAWorldCup#GiveIt100 #Socceroos pic.twitter.com/UvHPyZ7rjR
હાફ ટાઈમ સુધી ગોલ થયો ન હતો: ડેનમાર્ક અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની હાફ ટાઈમ મેચ પૂરી થઈ ગઈ હતી. (FIFA WORLD CUP 2022 )બંને ટીમો એક પણ ગોલ કરી શકી નથી. પરંતુ ડેનમાર્કને કોઈપણ સંજોગોમાં જીતવું જરૂરી હતુ. હાફ ટાઇમ સુધી સ્કોર 0-0 છે.
બંને ટીમો-
-
Here's how #AUS and #DEN line up!
— FIFA World Cup (@FIFAWorldCup) November 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Who takes the win? ⌛️#FIFAWorldCup | #Qatar2022
">Here's how #AUS and #DEN line up!
— FIFA World Cup (@FIFAWorldCup) November 30, 2022
Who takes the win? ⌛️#FIFAWorldCup | #Qatar2022Here's how #AUS and #DEN line up!
— FIFA World Cup (@FIFAWorldCup) November 30, 2022
Who takes the win? ⌛️#FIFAWorldCup | #Qatar2022
ડેનમાર્ક: કેસ્પર શ્મીશેલ (ગોલકીપર), જોઆચિમ એન્ડરસન, એન્ડ્રેસ ક્રિસ્ટેનસન, રાસ્મસ ક્રિસ્ટેનસેન, પિયર-એમિલ હોજબજર્ગ, મેથિયાસ જેન્સન, ક્રિશ્ચિયન એરિક્સન, જોઆચિમ માહેલે, જેસ્પર લિન્ડસ્ટ્રોમ, માર્ટિન બ્રેથવેટ, એન્ડ્રેસ સ્કોવ ઓલ્સન.
ઓસ્ટ્રેલિયા: મેથ્યુ રેયાન (ગોલકીપર), મિલોસ ડીઝેનેક, હેરી સાઉટર, કે રોલ્સ, અઝીઝ બેહિચ, એરોન મૂય, જેક્સન ઇર્વિન, રિલે મેકગ્રી, ક્રેગ ગુડવીન, મેથ્યુ લેકી, મિશેલ ડ્યુક.