હેડિંગ્લે: પ્રથમ 2 ટેસ્ટ મેચમાં હારનો સામનો કર્યા પછી ઈંગ્લેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવીને સિરીઝમાં શાનદાર વાપસી કરી છે. હેડિંગ્લે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવવા માટે ઈંગ્લેન્ડને 251 રનનો લક્ષ્યાંક પાર પાડવાનો હતો. ઇંગ્લેન્ડની ટીમે હેરી બ્રુક અને ક્રિસ વોક્સની શાનદાર બેટિંગના કારણે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 254 રન બનાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
-
📍 Headingley
— ICC (@ICC) July 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
2019 ➡ 2023
England deliver yet another #Ashes classic 🤩 pic.twitter.com/cKbAFd3Pie
">📍 Headingley
— ICC (@ICC) July 9, 2023
2019 ➡ 2023
England deliver yet another #Ashes classic 🤩 pic.twitter.com/cKbAFd3Pie📍 Headingley
— ICC (@ICC) July 9, 2023
2019 ➡ 2023
England deliver yet another #Ashes classic 🤩 pic.twitter.com/cKbAFd3Pie
ઈંગ્લેન્ડનો શરુઆતમાં ધબડકો થયો: મિચેલ સ્ટાર્કની ઘાતક બોલિંગના કારણે ઈંગ્લેન્ડને શરૂઆતના આંચકા આપ્યા હતા. 100 રનના સ્કોર સુધી ઈંગ્લેન્ડે પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટાર્કે બેન ડકેટને 23 અને મોઈન અલી 6 રને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને શરુઆતમાં સફળતા અપાવી હતી. ત્યારબાદ મિશેલ માર્શે ક્રાઉલીને 44 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. જો રૂટ પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને 21 રનના સ્કોર પર આઉટ થયો હતો.
-
The Player of the Match and the man who scored the winning runs in one frame 📸✅ #Ashes pic.twitter.com/Oeptv9bTPQ
— ICC (@ICC) July 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Player of the Match and the man who scored the winning runs in one frame 📸✅ #Ashes pic.twitter.com/Oeptv9bTPQ
— ICC (@ICC) July 9, 2023The Player of the Match and the man who scored the winning runs in one frame 📸✅ #Ashes pic.twitter.com/Oeptv9bTPQ
— ICC (@ICC) July 9, 2023
હેરી બ્રુકની શાનદાર બેટિંગ: ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 5 વિકેટ ઝડપી હતી. સ્ટાર્કે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને 13 અને જોની બેરસ્ટો 5 રને આઉટ કર્યા હતા, જેના કારણે ઈંગ્લેન્ડનો સ્કોર 171/6 વિકેટ હતો. હજુ ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે હજુ 80 રનની જરૂર હતી અને તેની પાસે માત્ર 4 વિકેટ બાકી હતી. એકબાજુ હેરી બ્રુક શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. બ્રુકે ક્રિસ વોક્સ સાથે 59 રનની મેચ વિનિંગ ભાગીદારી કરી હતી. 75 રનના સ્કોર પર આઉટ થયો હતો.
-
Is there a twist in the tale? 👀
— ICC (@ICC) July 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Mitchell Starc gets his fifth by sending back Harry Brook 🤯#WTC25 | #ENGvAUS 📝: https://t.co/CIqx6cW10r pic.twitter.com/Vrq0n2aJrw
">Is there a twist in the tale? 👀
— ICC (@ICC) July 9, 2023
Mitchell Starc gets his fifth by sending back Harry Brook 🤯#WTC25 | #ENGvAUS 📝: https://t.co/CIqx6cW10r pic.twitter.com/Vrq0n2aJrwIs there a twist in the tale? 👀
— ICC (@ICC) July 9, 2023
Mitchell Starc gets his fifth by sending back Harry Brook 🤯#WTC25 | #ENGvAUS 📝: https://t.co/CIqx6cW10r pic.twitter.com/Vrq0n2aJrw
-
England are back in the series! 🙌
— ICC (@ICC) July 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A thrilling run-chase at Headingley sees the hosts emerge victorious 👏#WTC25 | #ENGvAUS 📝: https://t.co/CIqx6cW10r pic.twitter.com/WbwFo2vFhU
">England are back in the series! 🙌
— ICC (@ICC) July 9, 2023
A thrilling run-chase at Headingley sees the hosts emerge victorious 👏#WTC25 | #ENGvAUS 📝: https://t.co/CIqx6cW10r pic.twitter.com/WbwFo2vFhUEngland are back in the series! 🙌
— ICC (@ICC) July 9, 2023
A thrilling run-chase at Headingley sees the hosts emerge victorious 👏#WTC25 | #ENGvAUS 📝: https://t.co/CIqx6cW10r pic.twitter.com/WbwFo2vFhU
-
Back in the side and hitting the winning runs 👊
— ICC (@ICC) July 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Chris Woakes has had an #Ashes Test to remember 🤩 pic.twitter.com/nAKPD15VtB
">Back in the side and hitting the winning runs 👊
— ICC (@ICC) July 9, 2023
Chris Woakes has had an #Ashes Test to remember 🤩 pic.twitter.com/nAKPD15VtBBack in the side and hitting the winning runs 👊
— ICC (@ICC) July 9, 2023
Chris Woakes has had an #Ashes Test to remember 🤩 pic.twitter.com/nAKPD15VtB
ક્રિસ વોક્સનું ઓલ રાઉન્ડર પ્રદર્શન: બ્રુકના આઉટ થયા પછી ઇંગ્લેન્ડને જીતવા માટે 21 રનની જરૂર હતી. ક્રિસ વોક્સ 32 અને માર્ક વુડે 16 રન બનાવીને 254 રનનો લક્ષાંક હાંસલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. ક્રિસ વોક્સે 32 રન અણનમ અને 6 વિકેટ ઓલ રાઉન્ડર પ્રદર્શન કરતા પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 5 મેચની આ સીરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમ ઈંગ્લેન્ડથી 2-1થી આગળ છે.
આ પણ વાંચો: