ETV Bharat / bharat

Assembly Elections in Punjab : કોંગ્રેસ પંજાબમાં 'વન ફેમિલી વન ટિકિટ' ફોર્મ્યુલા લાગુ કરશે - સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન અજય માકન

કોંગ્રેસ પાર્ટી વંશવાદની રાજનીતિ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ આરોપો વચ્ચે પાર્ટીએ હવે પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં(Assembly Elections in Punjab) ઉમેદવારોની પસંદગી માટે અલગ ફોર્મ્યુલા તૈયાર કરી છે. દિલ્હી ખાતે યોજાયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે રચાયેલી ચૂંટણી પ્રચાર સમિતિની બેઠકમાં(Congress Screening Committee Meets in Delhi) જોડાઈને સમિતિના તમામ સભ્યો સાથે આગામી વ્યૂહરચના પર વિચાર-વિમર્શ કર્યો હતો.

Assembly Elections in Punjab : કોંગ્રેસ પંજાબમાં વન ફેમિલી વન ટિકિટ ફોર્મ્યુલા લાગુ કરશે

author img

By

Published : Dec 23, 2021, 10:59 AM IST

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીએ પંજાબમાં(Congress in Punjab) યોજાનારી વિધાનસભા ચૂંટણીને(Assembly Elections in Punjab) ધ્યાનમાં રાખીને ઉમેદવાર પસંદગી પ્રક્રિયા દરમિયાન પંજાબમાં 'એક પરિવાર, એક ટિકિટ' ફોર્મ્યુલા(One Family One Ticket Formula in Punjab) લાગુ કરવાનો નિર્ણય લીધો છે. નવી દિલ્હીમાં કોંગ્રેસના વોર રૂમમાં બુધવારે યોજાયેલી પંજાબ કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક(Congress Screening Committee Meets in Delhi) દરમિયાન આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય

ચૌધરીએ જણાવ્યું હતું કે, આગામી બેઠકમાં 117 બેઠકો પર ચર્ચા અને ઉમેદવારોના નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. જે સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 'પરિવારમાંથી માત્ર એક જ સભ્ય'ને ટિકિટ આપવામાં આવશે તેમજ દરેક સાથે પરામર્શ કર્યા પછી નામો નક્કી કરવામાં આવશે અને ટૂંક સમયમાં બીજી બેઠક બોલાવવામાં આવશે.

કોંગ્રેસ પાર્ટીનાં સ્ટાર પ્રચારકોની પ્રથમ યાદી જાહેર

આ પહેલા પંજાબ કોંગ્રેસ પ્રચાર સમિતિની બેઠક પણ યોજાઈ(Punjab Congress Campaign Committee) હતી. જેમાં રાજ્યના વિવિધ સાંસદોએ સમિતિના અધ્યક્ષ સુનીલ જાખરને પોતાના સૂચનો આપ્યા હતા. એવી અપેક્ષા કરવામાં આવી રહી છે કે, કોંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં સ્ટાર પ્રચારકોની પ્રથમ યાદી જાહેર કરશે. કોંગ્રેસ પાર્ટી પંજાબમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની રાજ્યમાં રેલીઓ(Rahul Gandhi Rallies in Punjab) સાથે તેના પ્રચારની શરૂઆત કરશે. આ બેઠકની અધ્યક્ષતા સ્ક્રીનીંગ કમિટીના અધ્યક્ષ અજય માકને(Screening Committee Chairman Ajay Maken) કરી હતી. તેમની સાથે પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ ચૌધરી, મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની, પંજાબ પીસીસી પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ અને પૂર્વ પ્રમુખ સુનીલ જાખડ પણ હતા.

આ પણ વાંચોઃ Center sent alert to punjab govt : કેન્દ્રએ પંજાબ સરકારને સાવધાન રહેવા તાકીદ કરી ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા કહ્યું

આ પણ વાંચોઃ Captain Amarinder Singh Join BJP: કહયુ, અમે ભાજપ સાથે ચૂંટણી લડીશું અને જીતીશું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.