ETV Bharat / bharat

આસામ: પોલીસની સામે મૃતદેહ સાથે બર્બરતા કરવામાં આવી, વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ - undefined

આસમના દારંગ જિલ્લાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં પોલીસે એક માણસની ગોળી મારીને હત્યા કરી હતી અને ત્યા ઘટના સ્થળે હાજર એક ફોટોગ્રાફરે મૃતદેહને માર માર્યો હતો. પોલીસે ફોટોગ્રાફરની ધડપકડ કરી છે.

આસામ: પોલીસની સામે મૃતદેહ સામે બરબર્તા કરવામાં આવી, વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ

author img

By

Published : Sep 24, 2021, 12:12 PM IST

Updated : Sep 24, 2021, 12:30 PM IST

  • આસામના દારંગ જિલ્લાનો એક વીડિયો વાયરલ
  • મૃતદેહ સાથે કરવામાં આવી બરબર્તા
  • ફોટાગ્રાફર મૃતદેહને માર મારવામાં આવ્યો

આસામ: દારંગ જિલ્લામાં ગુરુવારે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં બે પ્રદર્શનકારીઓના મૃત્યુ થયા હતા. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ફોટોગ્રાફર મૃત શરીર સાથે મારપીટ કરતો જોવા મળ્યો હતો. આ વિડીયો વિચલીત કરનારો છે.

મૃતદેહ સાથે મારપીટ કરવામાં આવી

વીડિયોમાં એક સ્થાનિક નાગરિક લાકડીઓ લઈને પોલીસ તરફ દોડતો જોવા મળી રહ્યો છે, જે બાદ પોલીસે તેને છાતીમાં ગોળી મારીને હત્યા કરી હતી. તેના મૃત્યુ પછી, એક ફોટોગ્રાફર તેના મૃત શરીરની સાથે મારપીટ કરતો જોવા મળ્યો હતો. તે તેના મૃત શરીર પર કૂદી રહ્યો હતો, તેને લાત મારતો હતો અને છાતીમાં મુક્કો મારતો હતો.

કેમેરામેનની ધરપકડ

વીડિયો સામે આવ્યા બાદ ફોટોગ્રાફરની ધરપકડ કરવામાં આવી છે. આસામના કાયદો અને વ્યવસ્થાના વિશેષ ડીજીપી જીપી સિંહે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે આસામ CID એ આ મામલે કેસ નોંધ્યો છે અને કેમેરામેનની ધરપકડ કરવામાં આવી છે.

આસામ: પોલીસની સામે મૃતદેહ સામે બરબર્તા કરવામાં આવી, વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ

આ પણ વાંચો : આજે ડીઝલની કિંમતમાં 20 પૈસાનો વધારો, પેટ્રોલની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

કમિશ્નર ઓફિસનો ફોટોગ્રાફર

આ વ્યક્તિ કોણ છે જેણે મૃત શરીર સાથે મારપીટ કોણે કરી? અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિનું નામ વિજય શંકર બાણિયા છે, જે હાલમાં દારંગમાં જિલ્લા કમિશ્નરની કચેરીમાં કામ કરે છે. સ્થાનિક લોકોએ એમ પણ કહ્યું કે આ વ્યક્તિ ફોટોગ્રાફર છે, જેણે ગત વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ સાથે દારંગમાં કામ કર્યું હતું.

આવી ઘટનાઓ સહન નહી કરી શકાય

આસામના ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતે આજ ટાકને કહ્યું હતું કે આવી ઘટના સહન કરી શકાતી નથી અને ફોટોગ્રાફરની ધરપકડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં ઘાયલો વિશે કોઈ માહિતી બહાર આવી નથી. પોલીસે પુષ્ટિ કરી છે કે બે લોકો માર્યા ગયા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ઘટનામાં ડીસીપી સહિત 11 પોલીસકર્મી ઘાયલ થયા છે.

આ પણ વાંચો : 14 વર્ષ પહેલા 2007માં ધોનીની યુવા ટીમે બનાવ્યો હતો ઈતિહાસ

પોલીસની કામરગીરી પર ઉઠ્યા સવાલ

ડેડ બોડીમાં મારપીટ કરનાર વ્યક્તિ વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ અંગે સત્તાવાર રીતે કોઈ બોલવા તૈયાર નથી. પોલીસ પણ મૌન છે. સાથે જ કેટલાક લોકો પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જે વ્યક્તિને ગોળી વાગી હતી અને બાદમાં શરીરની તોડફોડ કરવામાં આવી હતી, તે વ્યક્તિના હાથમાં માત્ર લાકડી હતી અને ત્યાં મોટી સંખ્યામાં પોલીસ પણ હતી. આવી સ્થિતિમાં પોલીસ તે વ્યક્તિને સરળતાથી નિયંત્રિત કરી શકતી હતી, પરંતુ પોલીસે તેના પર ગોળીબાર કર્યો હતો, જેના વિશે સવાલો ઉભા થઈ રહ્યા છે.

મુખ્યપ્રધાનએ આપ્યા તપાસના આદેશ

તે જ સમયે, જ્યારે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સાથે આ ઘટના વિશે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું, 'હું આ ઘટનાની નિંદા કરું છું. આ દુર્ભાગ્યપૂર્ણ છે. જો તપાસમાં કોઈ ઉલ્લંઘન સામે આવશે તો અમે કડક કાર્યવાહી કરીશું.

12 દિવસનું બંધ

આ ઘટનાના વિરોધમાં ઓલ આસામ લઘુમતી વિદ્યાર્થી સંઘ, જમિયત અને અન્ય સંગઠનોએ શુક્રવારે દારંગ જિલ્લામાં 12 કલાકનું એલાન આપ્યું છે. સંગઠનોની સંયુક્ત સમિતિએ કહ્યું કે તેઓએ સરકાર પાસે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 5 લાખ રૂપિયા આપવાની માંગ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે જો સરકાર વિસ્થાપિત પરિવારોને રહેવા માટે જમીન નહીં આપે, તો તેમના પરિવારો મૃતદેહો લેશે નહીં.

Last Updated : Sep 24, 2021, 12:30 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.