ETV Bharat / bharat

આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર કર્યો વીડિયો શેર, જાણો જાવા મોટરસાઈકલ્સને શું આપ્યુ સૂચન

ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) એ તાજેતરમાં ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં રીંછોનું ટોળું બાઈકસવાર પર તરાપ મારતું હોય તેમ જોઈ શકાય છે. આ વીડિયોમાં તેમણે 'જાવા મોટરસાઈકલ્સ'(Jawa motorcycles)ને પણ ટેગ કર્યા છે. ખરેખર રોમાંચનો અહેસાસ કરાવે તેવા આ વીડિયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

author img

By

Published : Jun 25, 2021, 5:14 PM IST

આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર કર્યો વીડિયો શેર, જાણો જાવા મોટરસાઈકલ્સને શું આપ્યુ સૂચન
આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર કર્યો વીડિયો શેર, જાણો જાવા મોટરસાઈકલ્સને શું આપ્યુ સૂચન
  • આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર શેર કર્યો વીડિયો
  • વીડિયોમાં બાઈકસવાર પર રીંછે મારી હતી તરાપ
  • જાવા મોટરસાઈકલ્સની ટીમને પણ કરી ટેગ

ન્યૂઝ ડેસ્ક : આનંદ મહિન્દ્રા (Anand Mahindra) એ બાઇકસવાર પર તરાપ મારતા રીંછનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. આનંદ મહિન્દ્રાએ વીડિયો સાથે લખેલા કેપ્શનથી એવું લાગે છે કે, આ વીડિયો તમિલનાડુમાં આવેલી નીલગિરિ પર્વતમાળાનો છે. વીડિયોમાં 52,000થી વધુ વ્યૂઝ છે.

  • Somewhere in the Nilgiris... Wait till the end of the clip if you want to feel an adrenaline rush...To the @jawamotorcycles team: We need to introduce a ‘Bear Charge’ warning on our bikes... pic.twitter.com/Zy24TuBroF

    — anand mahindra (@anandmahindra) June 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

adrenaline rush અપાવતો વીડિયો

આનંદ મહિન્દ્રા (Anand Mahindra) એ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, " ક્યાંક નિલગિરીની પર્વતમાળાઓમાં…. જો તમે એડ્રેનલિન રશ (adrenaline rush) અપાવતો વીડિયો જોવા ઈચ્છતા હોવ તો વીડિયોના અંત સુધી જૂઓ…" આ સાથે તેમણે જાવા મોટરસાઈકલ્સ (Jawa motorcycles) ટીમને પણ ટેગ કરી હતી અને તેમના માટે સૂચન છોડ્યું હતું કે, આપણે બાઈક સાથે આ અંગે વોર્નિંગ પણ આપવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.