ETV Bharat / bharat

Bihar Violence : સાસારામ-નાલંદામાં પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરાશે, રાજ્યપાલ સાથે ચર્ચા બાદ ગૃહપ્રધાન અમિત શાહનો નિર્ણય - Bihar Violence

બિહારમાં જાહેર રેલીને સંબોધિત કરવા આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યપાલને મળ્યા હતા અને મોનિટરિંગ કરવા જણાવ્યું હતું. અમિત શાહ બિહારના પ્રવાસે છે અને રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઉભી થઈ છે.

Bihar Violence : સાસારામ-નાલંદામાં પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરાશે, રાજ્યપાલ સાથે ચર્ચા બાદ ગૃહપ્રધાન અમિત શાહનો નિર્ણય

author img

By

Published : Apr 2, 2023, 5:25 PM IST

પટના : બિહારના અડધો ડઝન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, જ્યારે સાસારામ અને નાલંદામાં સ્થિતિ બેકાબૂ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ એક્શનમાં જોવા મળી રહ્યા છે. ગૃહપ્રધાને બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે વાત કર્યા બાદ સ્થિતિની માહિતી લીધી હતી. અમિત શાહે રાજ્યપાલને કહ્યું છે કે, જે જિલ્લાઓમાં સ્થિતિ વણસી રહી છે ત્યાં વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવે અને રાજ્યપાલે પોતે પરિસ્થિતિ પર નજર રાખવી જોઈએ. ગૃહપ્રધાને રાજ્યપાલને મળ્યા હતા અને મોનિટરિંગ માટે પણ કહ્યું છે.

આ પણ વાંચો : Somnath Saurashtra Tamil Sangam: 3000 તમિલો બનશે ગુજરાતના મહેમાન, 17 એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ

અમિત શાહ બે દિવસીય પ્રવાસ પર : દેશના ગૃહપ્રધાન અમિત શાહ બિહારના બે દિવસીય પ્રવાસ પર છે. બિહારમાં જાહેર રેલીને સંબોધિત કરવા આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યપાલને મળ્યા હતા. અમિત શાહની મુલાકાતને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. સમ્રાટ અશોકની જન્મજયંતિ નિમિત્તે સાસારામમાં કાર્યક્રમનું આયોજન થવાનું હતું, પરંતુ સાંપ્રદાયિક તણાવને કારણે કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. પૂરતી સુરક્ષાના અભાવે અમિત શાહની સાસારામની મુલાકાત રદ કરવામાં આવી હતી. આ સાથે જ SSBમાં ગૃહપ્રધાન અમિત શાહનો કાર્યક્રમ પણ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. સાસારામ-નાલંદામાં પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરાશે. રાજ્યપાલ સાથે ચર્ચા બાદ ગૃહપ્રધાનઅમિત શાહનો નિર્ણય છે.

આ પણ વાંચો : Navjot Sidhu Moosewala House:નવજોત સિદ્ધુ આજે સિદ્ધુ મૂસેવાલાના ઘરે જશે

નવાદામાં વધુ પોલીસ ફોર્સની માગ : અમિત શાહ બિહારના પ્રવાસે છે અને રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઉભી થઈ છે. ઘણા જિલ્લાઓમાં કોમી તણાવ અને હિંસા ચાલુ છે. સાસારામમાં યોજાનાર ગૃહપ્રધાનો કાર્યક્રમ રદ્દ થયા બાદ નવાદા માટે આજે વધારાની પોલીસ ફોર્સની માંગ કરવામાં આવી રહી છે. નવાદામાં યોજાનાર કાર્યક્રમને લઈને ભાજપના નેતા પણ ચિંતિત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના રાજ્યપાલ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વાતચીત કરી છે.

આ પણ વાંચો : KCR on Farmer suicides: તેલંગાણામાં ખેડૂતોની આત્મહત્યા ઘટી છે, આખા દેશમાં આ સ્થિતિ હોવી જોઈએ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.